Madha Vali Madi Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Madha Vali Madi Lyrics in Gujarati
By Gujju26-05-2023
મઢ વાળી માંડી મારૂ ખોરડું તારે હાથ
હો મઢ વાળી માંડી મારૂ ખોરડું તારે હાથ
હોઈ તારો સંગાથ ના બીજે જોડવા પડે હાથ
હરિયાળી તું રાખજે વાળી
હે માં
હે માં
હરિયાળી તું રાખજે વાળી અતિથિ આવે દ્વાર
હો મઢમા બેઠી માંડી મારૂ ખોરડું તારે હાથ
હોઈ તારો સંગાથ ના બીજે જોડવા પડે હાથ
હો મઢ વાળી માંડી મારૂ ખોરડું તારે હાથ
હોઈ તારો સંગાથ ના બીજે જોડવા પડે હાથ
હો માંગુ હું ચપટી ને આપે તું ખોબલે
કર્યા સુખી માંયે ઘર અને ઘોડિયે
હો માંગુ હું ચપટી ને આપે તું ખોબલે
કર્યા સુખી માંયે ઘર અને ઘોડિયે
ભળતા માં તું રાખજે ભળતું
હે માં
હે માં
ભળતા માં તું રાખજે ભળતું એક તારો વિશ્વાસ
હો મઢ વાળી માંડી મારૂ ખોરડું તારે હાથ
હોઈ તારો સંગાથ ના બીજે જોડવા પડે હાથ
હો મઢમા બેઠી માંડી મારૂ ખોરડું તારે હાથ
હોઈ તારો સંગાથ ના બીજે જોડવા પડે હાથ
હો નાના ભલે ઓરડા ને દિલ બહુ મોટડા
એકવાર આવી આયલ દિપાવોને આંગણા
હો નાના ભલે ઓરડા ને દિલ બહુ મોટડા
એકવાર આવી આયલ દિપાવોને આંગણા
ભક્તોના હૈયે વસ્તી માં તુ
હે માં
હે માં
ભક્તોના હૈયે વસ્તી માં તુ રહેજો સદા સાથ
હો મઢ વાળી માંડી મારૂ ખોરડું તારે હાથ
હો મઢમા બેઠી માંડી મારૂ ખોરડું તારે હાથ
હો મઢ વાળી માંડી મારૂ ખોરડું તારે હાથ
હો માં મઢમા બેઠી માંડી મારૂ ખોરડું તારે હાથ