Sunday, 29 December, 2024

MADHA VALI MADI LYRICS | SONU CHARAN, RAJDEEP BAROT

127 Views
Share :
MADHA VALI MADI LYRICS | SONU CHARAN, RAJDEEP BAROT

MADHA VALI MADI LYRICS | SONU CHARAN, RAJDEEP BAROT

127 Views

મઢ વાળી માડી મારુ ખોરડું તારે હાથ<br

ભારતલીરીક્સ.કોમ

હો મઢ વાળી માડી મારુ ખોરડું તારે હાથ
હોય તારો સંગાથ ના બીજે જોડવા પડે હાથ

હરિયાળી તું રાખજે વાડી
હરિયાળી તું રાખજે વાડી અતિથિ આવે દ્વાર
હો મઢમાં બેઠી માડી મારુ ખોરડું તારે હાથ
હોય તારો સંગાથ ના બીજે જોડવા પડે હાથ

હો મઢ વાળી માડી મારુ ખોરડું તારે હાથ
હોય તારો સંગાથ ના બીજે જોડવા પડે હાથ

હો માંગુ હું ચપટી ને આપે તું ખોબલે
કર્યા સુખી માં એ ઘર અને ઘોડિયે
હો માંગુ હું ચપટી ને આપે તું ખોબલે
કર્યા સુખી માં એ ઘર અને ઘોડિયે

ભળતા માં તું રાખજે ભળતું
ભળતા માં તું રાખજે ભળતું એક તારો વિશ્વાસ

હો મઢ વાળી માડી મારુ ખોરડું તારે હાથ
હોય તારો સંગાથ ના બીજે જોડવા પડે હાથ
હો મઢમાં બેઠી માડી મારુ ખોરડું તારે હાથ
હોય તારો સંગાથ ના બીજે જોડવા પડે હાથ

હો નાના ભલે ઓરડા ને દિલ બહુ મોટડા
એકવાર આવી આયલ દિપાવોને આંગણા
હો નાના ભલે ઓરડા ને દિલ બહુ મોટડા
એકવાર આવી આયલ દિપાવોને આંગણા

ભક્તોના હૈયે વસતી માં તુ
ભક્તોના હૈયે વસતી માં તુ રહેજો સદા સાથ

હો મઢ વાળી માડી મારુ ખોરડું તારે હાથ
હો મઢમાં બેઠી માડી મારુ ખોરડું તારે હાથ
મઢ વાળી માડી મારુ ખોરડું તારે હાથ
હો માં મઢમાં બેઠી માડી મારુ ખોરડું તારે હાથ.

English version

Madh vali madi maru khordu tare hath
Ho madh vali madi maru khordu tare hath
Hoy taro sangath na bije jodava pade hath

Hariyali tu rakhaje vadi
Hariyali tu rakhaje vadi atithi aave dwar
Ho madh ma bethi madi maru khordu tare hath
Hoy taro sangath na bije jodava pade hath

Ho madh vali madi maru khordu tare hath
Hoy taro sangath na bije jodava pade hath

Ho magu hu chapati ne aape tu khobale
Karya sukhi maa ae ghar ane ghodiye
Ho magu hu chapati ne aape tu khobale
Karya sukhi maa ae ghar ane ghodiye

Bhalata maa tu rakhaje bhalatu
Bhalata maa tu rakhaje bhalatu aek taro vishwas

Ho madh vali madi maru khordu tare hath
Hoy taro sangath na bije jodava pade hath
Ho madh ma bethi madi maru khordu tare hath
Hoy taro sangath na bije jodava pade hath

Ho nana bhale orada ne dil bahu motada
Aekvar aavi aayal dipavo ne aangana
Ho nana bhale orada ne dil bahu motada
Aekvar aavi aayal dipavo ne aangana

Bhakto na haiye vasati maa tu
Bhakto na haiye vasati maa tu rahejo sada sath

Ho madh vali madi maru khordu tare hath
Ho madh ma bethi madi maru khordu tare hath
Madh vali madi maru khordu tare hath
Ho maa madh ma bethi madi maru khordu tare hath.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *