Friday, 27 December, 2024

Madhade Aavo Mogal Maa Lyrics in Gujarati

156 Views
Share :
Madhade Aavo Mogal Maa Lyrics in Gujarati

Madhade Aavo Mogal Maa Lyrics in Gujarati

156 Views

માં મોગલ માં
માં મોગલ માં

હે મઢડે આવો મોગલ મચ્છરાળી
માતાજી તમને ખમ્મા ખમ્મા
હે મઢડે આવો મોગલ મચ્છરાળી
માતાજી તમને ખમ્મા ખમ્મા
ખમ્મા રે ઘણી ખમ્મા માં તને
ખમ્મા રે ઘણી ખમ્મા
ખમ્મા રે ઘણી ખમ્મા માં તને
ખમ્મા રે ઘણી ખમ્મા
એ મઢડે આવો મોગલ મચ્છરાળી
માતાજી તમને ખમ્મા ખમ્મા
મઢડે આવો મોગલ મચ્છરાળી
માતાજી તમને ખમ્મા ખમ્મા

ઘીના દીવડાની માંડી જ્યોતુ પ્રગટાવશુ
 હોળા ને સરજ ધોળ મંગલ ગવરાવશું
હો ઘીના દીવડાની માંડી જ્યોતુ પ્રગટાવશુ
 હોળા ને સરજ ધોળ મંગલ ગવરાવશું
આવોને દિન દયાળી
હો …આવોને દિન દયાળી
એ દયાળી
મઢડે આવો મોગલ મચ્છરાળી
માતાજી તમને ખમ્મા ખમ્મા
હે મઢડે આવો મોગલ મચ્છરાળી
માતાજી તમને ખમ્મા ખમ્મા

ઢોલ ત્રંબાળુ રૂડી શરણાયુ લાવશુ
તરવેડો દેવા તોળા ગોઠિડા આવશુ
હો ઢોલ ત્રંબાળુ રૂડી શરણાયુ લાવશુ
તરવેડો દેવા તોળા ગોઠિડા આવશુ
પગલાં પાડોને પરચાળી
હો …પગલાં પાડોને પરચાળી
પરચાળી
મઢડે આવો મોગલ મચ્છરાળી
માતાજી તમને ખમ્મા ખમ્મા
હે મઢડે આવો મોગલ મચ્છરાળી
માતાજી તમને ખમ્મા ખમ્મા

કાંબી કંડલાને સરલ સોયરોને જમણી
ભેળયો ભલેરો ધરું માનતાયું તેમણી
હો કાંબી કંડલાને સરલ સોયરોને જમણી
ભેળયો ભલેરો ધરું માનતાયું તેમણી
આંખલડી ઠરશે એને ભાળી
હો …આંખલડી ઠરશે એને ભાળી
ભાળી રે
મઢડે આવો મોગલ મચ્છરાળી
માતાજી તમને ખમ્મા ખમ્મા
હે મઢડે આવો મોગલ મચ્છરાળી
માતાજી તમને ખમ્મા ખમ્મા

મંગલ મોગલ માંના કરશુ વધામણા
આયુ નવલાખ તોળા લેશે ઓવારણા
હો મંગલ મોગલ માંના કરશુ વધામણા
આયુ નવલાખ તોળા લેશે ઓવારણા
જગદંબા ચારણ જોરાળી  
હો …જગદંબા ચારણ જોરાળી
હે જોરાળી
મઢડે આવો મોગલ મચ્છરાળી
માતાજી તમને ખમ્મા ખમ્મા
હે મઢડે આવો મોગલ મચ્છરાળી
માતાજી તમને ખમ્મા ખમ્મા
માતાજી તમને ખમ્મા ખમ્મા
માતાજી તમને ખમ્મા ખમ્મા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *