Madhosh Lyrics in Gujarati
By-Gujju01-06-2023
154 Views

Madhosh Lyrics in Gujarati
By Gujju01-06-2023
154 Views
હો મદહોશ મને કરી ગયા છો
હો મદહોશ મને કરી ગયા છો
મદહોશ મને કરી ગયા છો
તમે મને ગમી ગયા છો
મદહોશ મને કરી ગયા છો
મદહોશ મને કરી ગયા છો
તમે મને ગમી ગયા છો
અરે કાતિલ તમારી અદાઓ
નશીલી તમારી આંખો
દિલની રાણી બની ગયા છો
તમે મને ગમી ગયા છો
હો મદહોશ મને કરી ગયા છો
મદહોશ મને કરી ગયા છો
તમે મને ગમી ગયા છો
તમે મને ગમી ગયા છો
હો અંગ અંગ તમારુ મહકે છે એવુ
એ ખુશ્બૂનો હું કાયલ થયો
હો અપ્સરા તમે છો રૂપની છો રાણી
તમારા આ હુસ્નનો દીવાનો થયો