Monday, 23 December, 2024

Madhubala Lyrics in Gujarati

121 Views
Share :
Madhubala Lyrics in Gujarati

Madhubala Lyrics in Gujarati

121 Views

હો ચોય જાય છે અરે મારી મધુબાલા
હો ચોય જાય છે અરે મારી મધુબાલા
હે તને જોઈ ને ખુલ્યા કિસ્મત ના તાળા
તારી ચેડે આયા તો ટુટ્યા સેતર ના નાળા રે
તારી ચેડે આયા તો ટુટ્યા સેતર ના નાળા રે
હો પ્રેમ થઇ જ્યો તારી હારે મધુબાલા
હો પ્રેમ થઇ જ્યો તારી હારે મધુબાલા
હવે તમે લાગો સો મને તો ઘણા વાલા
હવે કોણ બાંધશે મારે રે આરયા સેતર ના પાળા રે
હવે કોણ બાંધશે મારે રે આરયા સેતર ના પાળા રે
હો ચોય જાય સે અરે મારી મધુબાલા

હો ભાગે વિઘો વાયો મેં તો રચકો ને બાજરી
બે ગાયો છે મારે ધોરચી ને કાબરી
અરે મધુબાલા
પોની પાવાને અમે સેતરે રે રે જયાતા
ત્યારે તમારા દર્શન થયા તા

એ હે જ્યાર થી તું ગોમ મોં આયી છે
ત્યાર થી હુજતું નથી કોય
ખાવા પીવા ભાવતું નથી રે
મન મારૂં મારવે ચડ્યું રે

મારા થી દૂર ના જા ઓ રે મારી મધુબાલા
મારા થી દૂર ના જા ઓ રે મારી મધુબાલા
તને મારા દિલ માં રાખું આજ તમે છો જીવ થી વાલા રે
તને મારા દિલ માં રાખું આજ તમે છો જીવ થી વાલા રે
હો ચોય જાય છે અરે મારી મધુબાલા

હો જતા જતા એક વાર હા પાડી જાજો
ટાઈમ મળે તો ક્યારેક  રૂબરૂ મળી લેજો
અરે અરે રે શેહેર ની ભાષા યમ બોલતા ના યાવડે
ગોમડા ના સી એ ક્યારેક મડજો રે સેમાડે
હે હે વફાદાર ઘર છે મારૂં રે ઓય નથી તારૂં મારૂં રે
વિચારી બોલજો તમે રે મારે કોય કેવું નથી રે

હવે તમે હા પાડી દયો ઓ રે મારી મધુબાલા
હવે તમે હા પાડી દયો ઓ રે મારી મધુબાલા
હવે તમારી સિટી ના નઈ કોય ચાલશે બોના રે
હવે તમારી સિટી ના નઈ કોય ચાલશે બોના રે
તું તો મને બઉ ગમે અરે મારી મધુબાલા
તને મારા દિલ માં રાખું અરે મારી મધુબાલા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *