Madi Tara Mandiriye Ghantarav Thay Lyrics in Gujarati
By-Gujju31-05-2023
196 Views

Madi Tara Mandiriye Ghantarav Thay Lyrics in Gujarati
By Gujju31-05-2023
196 Views
માડી તારા મંદિરીયે ઘંટારવ થાય
વાગે નગારૂંને ચમ્મર વિંઝાય
હે જગદંબા મા, તારે શરણે અમે કંકુ વિખાવ્યા
પગલા પાડો માં, અમે તારા ગરબા કોરાવ્યા
માડી તારા ઘુમ્મટમાં ઘંટારવ થાય …
જ્યાં જ્યાં ઘંટારવ, ત્યાં ત્યાં માડી તારા દર્શન
ઘંટારવમાં પૂજાને ઘંટારવમાં અર્ચન
માડી તારી રગરગમાં ઘંટારવ થાય
જાગો માં … જાગો માં …
જગભરમાં ઘંટારવ થાય …
ચારેકોર ચેતનની ચમ્મર ઢોળાય
માડી કેરા ઘુંઘટમાં ઘંટારવ થાય
વાગે નગારૂંને ચમ્મર વિંઝાય
માડી તારા મંદિરીયે ઘંટારવ થાય …
ઘંટારવ થાય …
ઘંટારવ થાય …