Monday, 23 December, 2024

MAHAHETVALI LYRICS | ADITYA GADHVI

714 Views
Share :
MAHAHETVALI LYRICS | ADITYA GADHVI

MAHAHETVALI LYRICS | ADITYA GADHVI

714 Views

હતો હું સુતો પારણે પુત્ર નાનો
રડું છેક તો રાખતું કોણ છાનો
મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું
મહાહેતવાળી દયાળી જ માં તું”

“માંથી મોટું કોઇ નઇ,
જડધર કે જગદીશ
સઉ કોઇ નમાવે શીશ,
અંબા આગળ આલીયા”

“હે ભગવત તો ભજીને સઉ ભવસાગર તરીયા
અને નામ રે જપીને પરમેશ્વર પણ મળીયા
ભગવત તો ભજીને સઉ ભવસાગર તરીયા
નામ રે જપીને પરમેશ્વર પણ મળીયા

હે તારે ખોળલે ખેલવા હું મુગતી ન માંગુ
તારાથી કરે દૂર એવી ભગતી ન માંગુ
હે તારે ખોળલે ખેલવા હું મુગતી ન માંગુ
તારાથી કરે દૂર એવી ભગતી ન માંગુ

“સુકામા સુવાડે ભીને પોઢી પોતે
પીડા પામું પંડે તજે સ્વાદ તો તે
મને સુખ માટે કટુ કોણ ખાતું
મહાહેતવાળી દયાળી જ માં તું”.

English version

Hato hu suto parne putr nano
Radu chhek to rakhtu kon chhono
Mane dukhi dekhi dukhi kon thaatu
Mahahetvali dayali j ma tu

Maa thi motu koi nai
Jaddhar ke jagdish
Sau koi mamave shish
Amba aagad aaliya

He bhagwat to bhajine sau bhav sagar tariya
Naam re japi ne parmeshwar pan maliya
Bagwat to bhaji ne sau bhav sagar tariya
Naam re japi ne parmeshwar pan maliya

He tare khodle khelva hu mugti n mangu
Tara thi kare dur aevi bhagti n mangu
He tare khodle khelva hu mugti n mangu
Tara thi kare dur aevi bhagti n mangu

Sukama suvade bhine podhi pote
Pida paamu pande taje swad to te
Tane sukh mate katu kon khatu
Mahahetvali dayali j ma tu.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *