Sunday, 22 December, 2024

Mahatmya Verses 01-05

140 Views
Share :
Mahatmya Verses 01-05

Mahatmya Verses 01-05

140 Views

भीष्म उवाच
इतीदं कीर्तनीयस्य केशवस्य महात्मनः ।
नाम्नां सहस्रं दिव्यानामशेषेण प्रकीर्तितम् ॥१॥

BHISHMA UVACH
Iteedam kirtaneeyasya keshavasya mahātmanah;
Nāmnam sahasram divya-nām asheshena prakirtitam.

ભીષ્મ કહે છેઃ
હજાર દિવ્ય નામો આ પરિપૂર્ણરૂપે કહ્યાં,
પૂજ્ય ને સ્તુત્ય છે એવાં શ્રી વિષ્ણુ ભગવાનનાં.
——————–
य इदं शृणुयान्नित्यं यश्चापि परिकीर्तयेत् ।
नाशुभं प्राप्नुयात्किंचित्सोऽमुत्रेह च मानवः ॥२॥

Ya edam shrunuyat nityam yaschhapi pari kirtayet;
Nashubham prapnuyat kinchit somutreha cha mānavah.

સૂણશે રોજ જે આને, ગાશે પ્રેમ કરી વળી,
આ લોકે પરલોકે તે જશે સૌ દુઃખથી તરી.
——————–
वेदान्तगो ब्राह्मणः स्यात्क्षत्रियो विजयी भवेत् ।
वैश्यो धनसमृद्धः स्याच्छूद्रः सुखमवाप्नुयात् ॥३॥

Vedānta go brāhmana-syat kshatriyo vijayi bhavet;
Vaisyo dhana-samruddhasyat shudra sukham avapnuyat.

થશે બ્રાહ્મણ તો જ્ઞાની, જય ક્ષત્રિય પામશે,
ધની વૈશ્ય થશે, તેમ શૂદ્રયે સુખ પામશે.
——————–
धर्मार्थी प्राप्नुयाद्धर्ममर्थार्थी चार्थमाप्नुयात् ।
कामानवाप्नुयात्कामी प्रजार्थी प्राप्नुयात्प्रजाम् ॥४॥

Dharmarthee prāpnuyat dharmam artharthee ch artha māpnuyāt;
Kāmanā-vāpnuyāt-kāmee prajārthee ch apnuyat-prajām.

ધર્મ દ્રવ્ય વળી કામ તેમ સંતાન જે ચહે,
સહસ્ત્રનામ ગાવાથી તે તે વસ્તુ સદા લહે.
——————–
भक्तिमान् यः सदोत्थाय शुचिस्तद्गतमानसः ।
सहस्रं वासुदेवस्य नाम्नामेतत्प्रकीर्तयेत् ॥५॥

Bhakti-manya sadot-thaya shuchi-stad gata mānasah;
Sahasram vāsudevasya namnā metat prakirtayet.

પ્રભાતમાં ઊઠી ગાશે, થઇને સ્વચ્છ, નામ આ,
પ્રભુમાં મન રાખીને, પામશે યશ તે મહા.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *