Sunday, 22 December, 2024

Mahatmya Verses 06-10

141 Views
Share :
Mahatmya Verses 06-10

Mahatmya Verses 06-10

141 Views

यशः प्राप्नोति विपुलं ज्ञातिप्राधान्यमेव च ।
अचलां श्रियमाप्नोति श्रेयः प्राप्नोत्यनुत्तमम् ॥६॥

Yashah prāpnoti vipulam jnati prādhanya meva-cha;
Achalam shriya māpnothi shreyah prapnoty anuttamam.

જ્ઞાતિમાં શ્રેષ્ઠતા, લક્ષ્મી સદા રે’નાર પામશે,
થશે મંગલ તેનું, ને ભય ના કદી વ્યાપશે.
——————–
न भयं क्वचिदाप्नोति वीर्यं तेजश्च विन्दति ।
भवत्यरोगो द्युतिमान्बलरूपगुणान्वितः ॥७॥

Na bhayam kvachid āpnoti viryam tejas cha vindati;
Bhavatya rogo dhyutimān bala-roopa gunānvitah.

વીર્યવાન થશે તે તો, તેમ આરોગ્ય પામશે,
રૂપ ને ગુણ ધારીને, કાંતિ ઉત્તમ ધારશે.
——————–
रोगार्तो मुच्यते रोगाद्बद्धो मुच्येत बन्धनात् ।
भयान्मुच्येत भीतस्तु मुच्येतापन्न आपदः ॥८॥

Rogarto muchyate rogat baddho muchyeta bandhanat;
Bhayan muchyeta bheetastu muchye tapanna apadha.

રોગીના મટશે રોગ, બંધથી બદ્ધ છુટશે,
ભયમુક્ત થશે ભીત, દુઃખીના દુઃખ તૂટશે.
——————–
दुर्गाण्यतितरत्याशु पुरुषः पुरुषोत्तमम् ।
स्तुवन्नामसहस्रेण नित्यं भक्तिसमन्वितः ॥९॥

Durganya-titara tyashu purushah purushottamam;
Stuvan nama-sahasrena nityam bhakti samanvitah.

સહસ્ત્રનામથી જે આ પ્રભુની સ્તુતિને કરે,
થઇ સંકટથી મુક્ત સુખ સત્વર મેળવે.
——————–
वासुदेवाश्रयो मर्त्यो वासुदेवपरायणः ।
सर्वपापविशुद्धात्मा याति ब्रह्म सनातनम् ॥१०॥

Vāsudeva-shrayo martyo vasudeva parāyanah;
Sarva-pāpa vishuddhatma yati brahma sanātanam.

પ્રભુનું શરણું લે જે, બને પ્રભુપરાયણ,
પાપમુક્ત થઇને તે પામે છે બ્રહ્મનું પદ.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *