Sunday, 22 December, 2024

Mahatmya Verses 11-15

141 Views
Share :
Mahatmya Verses 11-15

Mahatmya Verses 11-15

141 Views

न वासुदेवभक्तानामशुभं विद्यते क्वचित् ।
जन्ममृत्युजराव्याधि भयं नैवोपजायते ॥११॥

Na vāsudeva bhaktānām ashubham vidyate kvachit;
Janma mrityu jarā vyādhi bhayam naivap ajayate.

પ્રભુના ભક્તનું કો’દિ અમંગલ થતું નથી,
જન્મ મૃત્યુ જરા વ્યાધિ ભય તેને થતો નથી.
——————–
इमं स्तवमधीयानः श्रद्धाभक्तिसमन्वितः ।
युज्येतात्मसुखक्षान्तिश्रीधृतिस्मृतिकीर्तिभिः ॥१२॥

Emam stavam adheeyanah shraddhā-bhakti samanvitah;
Yujyetatam sukhak shantih shree-dhrati smruti kirtibhih.

શ્રદ્ધાભક્તિ થકી જે આ સ્તુતિને કરશે વળી,
શાંતિ દ્રવ્ય ક્ષમા કીર્તિ, ધૈર્ય ને જ્ઞાન પામશે.
——————–
न क्रोधो न च मात्सर्यं न लोभो नाशुभा मतिः ।
भवन्ति कृत पुण्यानां भक्तानां पुरुषोत्तमे ॥१३॥

Na krodho na mātsaryam na lobho na shubhā-matih;
Bhavanti kruta punyānām bhaktanam purushottame.

પુણ્યવાન પુરુષો જે પ્રભુના ભક્ત તેમને,
ક્રોધ લોભ વળી ઇર્ષા નથી દુર્ગતિ તેમને.
——————–
द्यौः सचन्द्रार्कनक्षत्रा खं दिशो भूर्महोदधिः ।
वासुदेवस्य वीर्येण विधृतानि महात्मनः ॥१४॥

Dhyou sa chandrarka nakshatra kham disho bhoor-mahodadhih;
Vāsudevasya viryena vidhrutani mahātmanah.

સ્વર્ગ સૂર્ય ગ્રહો ચંદ્ર વ્યોમ પૃથ્વી દિશા વળી,
પ્રભુની શક્તિ તે સૌને રહી જીવન છે ધરી.
——————–
ससुरासुरगन्धर्वं सयक्षोरगराक्षसम् ।
जगद्वशे वर्ततेदं कृष्णस्य सचराचरम् ॥१५॥

Sa-sura-asura gandharvam sa-yaksho-raga rakshasam;
Jaga-dvashe vartate idam krishnasya sachara charam.

દેવ દૈત્ય અને યક્ષ તેમ ગંધર્વ રાક્ષસ,
જડ ચેતન આ વિશ્વ બધું છે કૃષ્ણને વશ.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *