Monday, 16 September, 2024

Mahatmya Verses 16-20

101 Views
Share :
Mahatmya Verses 16-20

Mahatmya Verses 16-20

101 Views

इन्द्रियाणि मनो बुद्धिः सत्त्वं तेजो बलं धृतिः ।
वासुदेवात्मकान्याहुः क्षेत्रं क्षेत्रज्ञ एव च ॥१६॥
*
Indriyani mano-buddhih satvam tejo-balam dhrutih;
Vasudevāt makanyahuh kshetram-kshetrajyna eva cha.
*
ઇન્દ્રિયો, મન ને બુદ્ધિ, તેજ ને બળ સત્વ આ,
દેહ આત્મા બધાંયે છે વાસુદેવ ખરે જ હા.
——————–
सर्वागमानामाचारः प्रथमं परिकल्पते ।
आचारप्रभवो धर्मो धर्मस्य प्रभुरच्युतः ॥१७॥
*
Sarvaga mana macharah prathamam pari-kalpate;
Aachara prabhavo dharmo dharmasya prabhur achyutah.
*
આચાર સર્વ શાશ્ત્રોમાં માનેલો મુખ્ય છે ખરે,
આચારથી બને ધર્મ, ધર્મના પ્રભુ નાથ છો.
——————–
ऋषयः पितरो देवा महाभूतानि धातवः ।
जङ्गमाजङ्गमं चेदं जगन्नारायणोद्भवम् ॥१८॥
*
Rushayah pitaro devah mahā-bhootani dhātavah;
Jangamā-jangama chedam jagannārāyan udbhavam.
*
પિતૃ, દેવ વળી વ્યોમ, ઋષિ ને પંચભૂત આ,
સચરાચર સૃષ્ટિના નારાયણ જ છે પિતા.
——————–
योगो ज्ञानं तथा सांख्यं विद्याः शिल्पादि कर्म च ।
वेदाः शास्त्राणि विज्ञानमेतत्सर्वं जनार्दनात् ॥१९॥
*
Yogo jynanam tatha sānkhyam vidyā shilpādi karma-cha;
Vedāh shāstrani vijynana etat-sarvam janardanāt.
*
યોગ, જ્ઞાન વળી સાંખ્ય, વિદ્યા, શિલ્પ સમી કળા,
વેદ વિજ્ઞાન ને શાશ્ત્ર જનાર્દન થકી થયાં.
——————–
एको विष्णुर्महद्भूतं पृथग्भूतान्यनेकशः ।
त्रींल्लोकान्व्याप्य भूतात्मा भुङ्क्ते विश्वभुगव्ययः ॥२०॥
*
Eko-vishnur mahad-bhootam pruthag bhootan yanekasah;
Trilon-lokan-vyapya-bhootātma bhujte vishva-bhuga vyayah.
*
એક વિષ્ણુમહીંથી આ હજારો જીવ થાય છે,
ત્રિલોકવ્યાપ્ત વિષ્ણુ આ ભોક્તા સૌનાં ગણાય છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *