Monday, 16 September, 2024

Mahatmya Verses 26-30

109 Views
Share :
Mahatmya Verses 26-30

Mahatmya Verses 26-30

109 Views

नमः कमलनाभाय नमस्ते जलशायिने ।
नमस्ते केशवानन्त वासुदेव नमोऽस्तुते ॥२६॥
*
namah kamala-nābhāy, namaste jalashāyine
namaste keshav anant, vāsudev namo stute.
*
પદ્મનાભ, નમું પ્રેમે, વાસુદેવ અનંત હે,
જળશાયી નમું પ્રેમે, નમું કેશવ હે, નમું !
——————–
वासनाद्वासुदेवस्य वासितं भुवनत्रयम् ।
सर्वभूतनिवासोऽसि वासुदेव नमोऽस्तु ते ॥२७॥
*
vāsanād vāsudevasy, vāsitam bhuvana trayam;
sarva bhuta nivāsosi, vāsudev namo stute.
*
ઇચ્છા થકી તમારી આ ઇચ્છાવાળા બધા બને,
વાસુદેવ નમું પ્રેમે, સર્વભૂતનિવાસ હે !
——————–
नमो ब्रह्मण्यदेवाय गोब्राह्मणहिताय च ।
जगद्धिताय कृष्णाय गोविंदाय नमो नमः ॥२८॥
*
namo brahmanya-devay, go brāhmana hitāy ch;
jagadvitāy krishnāy, govindāy namo namah.
*
દેવ બ્રાહ્મણના, સૃષ્ટિ તેમ બ્રાહ્મણ ગાયના,
હિતકર્તા, તમોને હે કૃષ્ણ, ગોવિંદ, હું નમું.
——————–
आकाशात्पतितं तोयं यथा गच्छति सागरम् ।
सर्वदेवनमस्कारः केशवं प्रति गच्छति ॥२९॥
*
akāshat patitam toyam, yathā gacchati sāgaram;
sarva deva namaskārah, keshavam prati gacchati.
*
વરસાદનું બધું પાણી જેમ સાગરમાં ભળે,
સર્વદેવ નમસ્કાર તેમ શ્રી પ્રભુને મળે.
——————–
एष निष्कंटकः पन्था यत्र संपूज्यते हरिः ।
कुपथं तं विजानीयाद् गोविन्दरहितागमम् ॥३०॥
*
es niskantakah panthā, yatra sampujyate harih;
ku-patham tam vijāniyad, govinda-rahitā gamam.
*
હરિસ્મરણનો માર્ગ, તે સલામત માર્ગ છે,
હરિ ભૂલાય જે માર્ગે, દુઃખનો માન માર્ગ તે.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *