Monday, 16 September, 2024

Mahatmya Verses 31-35

119 Views
Share :
Mahatmya Verses 31-35

Mahatmya Verses 31-35

119 Views

सर्ववेदेषु यत्पुण्यं सर्वतीर्थेषु यत्फलम् ।
तत्फलं समवाप्नोति स्तुत्वा देवं जनार्दनम् ॥३१॥
*
sarva vedesu yat punyam, sarva tirthesu yat falam;
tat falam samavāpnoti, stutvā devam janārdanam.
*
વેદમાં પુણ્ય જે છે ને, તીર્થોનું ફળ જે કહ્યું,
જનાર્દન સ્તવ્યાથી તે ફળ સર્વ મળી જતું.
——————–
यो नरः पठते नित्यं त्रिकालं केशवालये ।
द्विकालमेककालं वा क्रूरं सर्वं व्यपोहति ॥३२॥
*
yo narah pathate nityam, trikālam kesavālaye;
dvi-kālam eka-kālam va, kruram, sarvam vyapohati.
*
સ્તુતિ મંદિરમાં વાંચે રોજ જે ત્રણ વાર આ,
એક-બે વાર યે વાંચે, તેનાં પાપ બળી જતાં.
——————–
दह्यन्ते रिपवस्तस्य सौम्याः सर्वे सदा ग्रहाः ।
विलीयन्ते च पापानि स्तवे ह्यस्मिन् प्रकीर्तिते ॥३३॥
*
dahyante ripavas tasya, saumyāh sarve sadā grahāh;
viliyante ch pāpani, stave hyasmin prakirtite.
*
શત્રુ રહે નહીં તેને ગ્રહ મંગલ થાય છે,
પાપ તેનાં મટે, જે આ સ્તોત્ર મંગલ ગાય છે.
——————–
येने ध्यातः श्रुतो येन येनायं पठ्यते स्तवः ।
दत्तानि सर्वदानानि सुराः सर्वे समर्चिताः ॥३४॥
*
yene dhyatah sruto yen, yenayam pathyate stavah;
dattani sarvadanani, surah sarve samarchitāh.
*
આ સ્તોત્ર જે સુણે, વાંચે, ધ્યાન તેનું કરે ફરી,
દાન તેણે કર્યું સર્વે દેવ પૂજ્યા બધા વળી.
——————–
इह लोके परे वापि न भयं विद्यते क्वचित् ।
नाम्नां सहस्रं योऽधीते द्वादश्यां मम सन्निधौ ॥३५॥
*
iha loke pare vapi, na bhayam vidyate kvachit;
nāmnām sahastram yodhite, dvādasyām mam sannidhau.
*
બારસે નામ આ મારાં ગાય મારી સમક્ષ જે,
આ લોકે પરલોકે ના તેને ભય કદી રહે.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *