Friday, 18 April, 2025

Majak Lyrics in Gujarati

150 Views
Share :
Majak Lyrics in Gujarati

Majak Lyrics in Gujarati

150 Views

હો દર્દ આપી દિલને શું આયુ તારા હાથમાં
હો …દર્દ આપી દિલને શું આયુ તારા હાથમાં
દર્દ આપી દિલને શું આયુ તારા હાથમાં
તે સાથ મારો છોડ્યો રે નાની એવી વાતમાં

હો કેમ આવું કર્યું જાનુ મારી રે સાથમાં
કેમ આવું કર્યું તે તો મારી રે સાથમાં
તે સાથ મારો છોડ્યો રે નાની એવી વાતમાં

હો પોતાના રે જયારે ઓળખાણ ભુલી જાય છે
દિલના ધબકારા ત્યારે રોકાઈ જાય છે
 પોતાના રે જયારે ઓળખાણ ભુલી જાય છે
દિલના ધબકારા ત્યારે રોકાઈ જાય છે

મને છોડવાનો વિચાર ક્યાંથી આયો તારા મનમાં
છોડવાનો વિચાર ક્યાંથી આયો તારા મનમાં
તે સાથ મારો છોડ્યો રે નાની એવી વાતમાં
તે સાથ મારો છોડ્યો રે નાની એવી વાતમાં

હો અચાનક મારાથી કેમ તમે રિસાયા
રાહ જોઈ તમારી તમે ના દેખાયા
હો ફોન મારા બઉ કાપ્યા મેસેજ પણ ન વાંચ્યા
તારા ઘેર આયા તમે જોઈ બાર વાખ્યા
જેને પ્રેમ થઇ જાય છે એ બધું ભુલી જાય છે
જાનુ સિવાય એને કશું ના દેખાય છે
પ્રેમ થઇ જાય એ બધું ભુલી જાય છે
એના સિવાય એને કશું ના દેખાય છે

હો રઈ જઈ ખોટ શું મારા રે વિશ્વાસમાં
રઈ ગઈ ખોટ શું મારા રે વિશ્વાસમાં
તે સાથ મારો છોડ્યો રે નાની એવી વાતમાં

હો દર્દ આપી દિલને શું આયુ તારા હાથમાં
દર્દ આપી દિલને શું આયુ તારા હાથમાં
તે સાથ મારો છોડ્યો રે નાની એવી વાતમાં
હો તે સાથ મારો છોડ્યો રે નાની એવી વાતમાં

હો રાત ગઈ વાતોમાં જિંદગી જાશે યાદોમાં
તારા લીધે આહુડા આજ મારી આંખોમાં
હો આવું સપને નોતું વિચાયું મળશે મહોબતમાં
લાવી ગઈ તોફાન આ જીગાની જિંદગીમાં

હો હદથી રે વધારે મેં કર્યો તને પ્રેમ છે
મને પણ હજુ છે તું મારી અસપાસ છે
હદથી રે વધારે મેં કર્યો તને પ્રેમ છે
મને પણ હજુ છે તું મારી અસપાસ છે

અફસોસ ઘણો થાય છે તું નથી મારી સાથમાં
અફસોસ ઘણો છે કે તું નથી મારી સાથમાં
તે સાથ મારો છોડ્યો રે નાની એવી વાતમાં

હો દર્દ આપી દિલને શું આયુ તારા હાથમાં
દર્દ આપી દિલને શું આયુ તારા હાથમાં
તે સાથ મારો છોડ્યો રે નાની એવી વાતમાં
હો તે સાથ મારો છોડ્યો રે નાની એવી વાતમાં

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *