Majboor Lyrics in Gujarati
By-Gujju01-06-2023

Majboor Lyrics in Gujarati
By Gujju01-06-2023
હો વાતે વાતે તે તો કર્યો મજબૂર..(2)
તોય દગો કર્યો શું હતી ભૂલ
હવે જતી રે મારી નજારો થી દૂર
તેતો જીવન મારુ કરી દીધું ધૂળ…(2)
હો પ્રેમ કરી ને હૂતો પછતાણો
ક્યાંય નો ના રહ્યો હવે હું તો હલવાણો
હે તેતો આપ્યું મારા દિલ માં ઘણું દૂખ
તેતો આપ્યું મારા દિલ માં ઘણું દૂખ
હવે જતી રે મારી નજારો થી દૂર
તેતો જીવન મારુ કરી દીધું ધૂળ
તેતો જીવન મારુ કરી દીધું ધૂળ
હો માંગ્યું તે પોણી મેં તો આપ્યું તને દૂધ રે
તોય કેમ ભૂલી તેતો વાલી દીધી પુઠ રે
ખબર ના પડી તને શેની હતી ભૂખ રે
કરવું હોય એ કર આપી તને છૂટ રે
હો પાછી પાની કરી દીધી હવે મેં તારાથી
તારા જોડે રેવાશે નહિ હવે રે મારાથી
હો હવે નઈ થવ હું કદી મજબૂર
હવે નઈ થવ હું કદી મજબૂર
જા જતી રે મારી નજારો થી દૂર
તેતો જીવન મારુ કરી દીધું ધૂળ
તેતો જીવન મારુ કરી દીધું ધૂળ
હો ચુક્યો નથી કોઈ હું પ્રેમ ની પરજ રે
તોય બદલા માં મળ્યું દિલ ને આ દર્દ રે
હો દગો કરવા માં તે વટાવી દીધી હદ રે
તારે ને મારે હવે પતી ગયા સબંધ રે
હો કવ સુ તને બે હાથ રે જોડી ને
મારી જોડે આવતી ના કદી તું વળી ને
હું તો એકલો પડ્યો રડ્યો રે ભરપૂર…(2)
હવે જતી રે મારી નજારો થી દૂર
તેતો જીવન મારુ કરી દીધું ધૂળ
તેતો જીવન મારુ કરી દીધું ધૂળ
તેતો જીવન મારુ કરી દીધું ધૂળ