Sunday, 8 September, 2024

Majboori Lyrics in Gujarati

81 Views
Share :
Majboori Lyrics in Gujarati

Majboori Lyrics in Gujarati

81 Views

હો દુનિયા વેરી પ્રેમની
હો દુનિયા વેરી પ્રેમની  
કરે નહીં કદર પ્રેમની

એ ભલે દુશ્મન જમાનો થાય
પ્રેમ તારો મારો નહીં રે ભુલાય
મજબુરી ના આવે
તારા મારા પ્રેમમાં દુરી ના આવે

હો દુનિયા વેરી પ્રેમની  
કરે નહીં કદર પ્રેમની

હો હસતા હસતા છોડી દુવા તારા માટે જિંદગી
માંગુ દુવાને રોજ કરૂં તારી બંદગી
તારા માટે દુનિયાની હર ચીઝ કબુલ છે
ભલે મળે દુઃખ મને બધું મંજુર છે

એ મારા પ્રેમને કલંક ના લાગી જાય
જાજી આંખુ જોજે રાજી ના થાય
મજબુરી ના આવે
તારા મારા પ્રેમમાં દુરી ના આવે

હો દુનિયા વેરી પ્રેમની  
કરે નહીં કદર પ્રેમની

હો સપના સજાવ્યા મે આંખોમાં તારા
પરભવના લેખ હશે તારા મારા
તું મારો શ્વાસ તું મારો સથવારો
હું તારી નાવ તું મારો કિનારો

હો ભલે જીવ મારો તારા માટે જાય
મારા પ્રેમની પરીક્ષા જોને થાય
મજબુરી ના આવે
તારા મારા પ્રેમમાં દુરી ના આવે

હો દુનિયા વેરી પ્રેમની  
કરે નહીં કદર પ્રેમની

એ ભલે દુશ્મન જમાનો થાય
પ્રેમ તારો મારો નહીં રે ભુલાય
મજબુરી ના આવે
તારા મારા પ્રેમમાં દુરી ના આવે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *