Sunday, 22 December, 2024

મકરસંક્રાંતિ ગુજરાતી શુભકામના

4455 Views
Share :
મકરસંક્રાંતિ ગુજરાતી શુભકામના

મકરસંક્રાંતિ ગુજરાતી શુભકામના

4455 Views

સૂર્ય ઉપાસનાના પવિત્ર તહેવાર મકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ.
ભગવાન સુર્યનારાયણ તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે.

તલ જેવડું પણ દુઃખ કદી ન આવે,
ગોળ સમી મધુરી મીઠાશ જીવનમાં આવે…
જેમ પતંગની થાય છે ઉન્નતિ ગગનમાં,
એમ સુખ-સમૃદ્ધિ વરસતી રહે તમારા જીવનમાં..!!
મકરસંક્રાંતિની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ

પતંગના ત્રણ અક્ષર એટલે…..
પ = પવિત્ર બનો.
તં = તંદુરસ્ત રહો.
ગ = ગગન જેવા વિશાળ બનો,
મકરસંક્રાંતિની મંગલમયી શુભકામનાઓ.

સુખ, શાંતિ તથા સમૃધ્ધિની મંગલકામનાઓ સાથે
આપ સૌને ભગવાન સૂર્યનારાયણની આરાધનાના
પાવન પર્વ મકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ.

મીઠા ગોળમાં મળી ગયા તલ,
ચગી પતંગ અને ખીલી ગયું દિલ,
જીંદગીમાં આવે ખુશીયોની બહાર
મુબારક તમને મકરસંક્રાંતિનો તહેવાર.
મકરસંક્રાંતિ ની શુભકામના

સહેજ ભીની સહેજ કોરી હોય છે,
લાગણી તો ચંચળ છોરી હોય છે,
હોય છે રંગીન પતંગો બધાની પાસે,
પણ બહુ જ ઓછા પાસે સ્નેહની દોરી હોય છે.
મકરસંક્રાંતિ ની શુભકામના

પીંછા વિના મોર ના શોભે,
મોતી વિના હાર ના શોભે,
તલવાર વિના વીર ના શોભે,
માટે તો હું કહું છું કે…
દોસ્તો વિના ઉત્તરાયણમાં ઘરની અગાસી ના શોભે.
મકરસંક્રાંતિ ની શુભકામના

તમારી સફળતા નો પતંગ ઉંચે ને ઉંચે ઉડતો જાય એજ શુભેચ્છા
ઉતરાયણ ની હાર્દિક શુભેચ્છા

તનમાં મસ્તી, મનમાં ઉમંગ, ચાલો બધા એક સંગ,
આજે ઉડાવીશું પતંગ, ઉછાળીશું હવામાં સંક્રાતીનાં રંગ.
મકર સંક્રાતીની ખુબ ખુબ શુભેચ્છા

શબ્દો તમે આપજો ગીત હું બનાવીશ,
ખુશી તમે આપજો હસીને હું બતાવીશ,
રસ્તો તમે આપજો મંજિલ હું બતાવીશ,
કિન્યા તમે બાંધજો પતંગ હું ચગાવીશ.
મકરસંક્રાંતિ ની શુભકામના

તમારી સફળતા નો પતંગ
ઉંચે ને ઉંચે ઉડતો જાય એજ શુભેચ્છા
ઉતરાયણ ની હાર્દિક શુભેચ્છા

પીંછા વિના મોર ના શોભે,
મોતી વિના હાર ના શોભે,
તલવાર વિના વીર ના શોભે,
માટે તો હું કહું છું કે…
દોસ્તો વિના ઉત્તરાયણમાં ઘરની અગાસી ના શોભે.
મકરસંક્રાંતિ ની શુભકામના

આશાના આકાશમાં વિશ્વાસની દોર વધે
આપની સફળતાનો પતંગ સદા નવા મુક્કામ પ્રાપ્ત કરે
તેવી હાર્દિક શુભકામના હેપ્પી ઉતરાયણ

તનમાં મસ્તી,
મનમાં ઉમંગ
ચાલો બધા એક સંગ,
આજે ઉડાવીશું પતંગ
ઉછાળીશું હવામાં સંક્રાતીનાં રંગ
મકરસંક્રાતીની ખુબ ખુબ શુભેચ્છા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *