Malan Modhu to Batav Lyrics in Gujarati
By-Gujju01-06-2023
Malan Modhu to Batav Lyrics in Gujarati
By Gujju01-06-2023
હો માલણ મોઢું તો બતાવ
માલણ મોઢું તો બતાવ
માલણ મોઢું તો બતાવ
માલણ મોઢું તો બતાવ
હો માલણ મોઢું તો બતાવ
માલણ મોઢું તો બતાવ
હો પેલ્લીને છેલ્લીવાર કરી દેને ઉપકાર
પેલ્લીને છેલ્લીવાર કરી દેને ઉપકાર
માલણ મળવાને આવ
હો માલણ મોઢું તો બતાવ
માલણ મોઢું તો બતાવ
હો તમે તો ગયા પછી યાદ નથી કરતા
અમે તો તારા માટે ઘડીયું રે ગણતા
હો તમને તો અમારી જરાય નથી ચિંતા
જીવું છું કે મરી ગયો ખબર નથી લેતા
હો ફરું છું હું તો યાર જીવતી બની લાશ
ફરું છું હું તો યાર જીવતી બની લાશ
માલણ મળવાને આવ
હો માલણ મોઢું તો બતાવ
માલણ મોઢું તો બતાવ
હો છેલ્લા શ્વાસ સુધી તને અમે ચાહશું
મરી ગયો તો પાગલ પ્રેમી કેવાંશું
હો પ્રેમ કર્યો છે હાચો રમત નથી કરી
માંગીલે જીવ તારા હાથમાં દઉં ધરી
હો નથી કરતો મજાક ભરોસો મારા પર રાખ
નથી કરતો મજાક ભરોસો મારા પર રાખ
માલણ મળવાને આવ
હો માલણ મોઢું તો બતાવ
માલણ મોઢું તો બતાવ
હો માલણ મોઢું તો બતાવ
માલણ મોઢું તો બતાવ
હો પેલ્લીને છેલ્લીવાર કરી દેને ઉપકાર
પેલ્લીને છેલ્લીવાર કરી દેને ઉપકાર
માલણ મળવાને આવ
હો માલણ મોઢું તો બતાવ
માલણ મોઢું તો બતાવ
હો માલણ મોઢું તો બતાવ
માલણ મોઢું તો બતાવ
હો માલણ મોઢું તો બતાવ
માલણ મોઢું તો બતાવ