Friday, 20 September, 2024

Male Dil Ne Mara Rahat Lyrics in Gujarati

69 Views
Share :
Male Dil Ne Mara Rahat Lyrics in Gujarati

Male Dil Ne Mara Rahat Lyrics in Gujarati

69 Views

હે તને નથી ખબર તારી કેટલી મને ચાહત
હો તને નથી ખબર તારી કેટલી મને ચાહત
તારું નામ લેવાય જાય તો મળે દિલને મારા રાહત

હો તને નથી ખબર તારી કેટલી મને ચાહત
તારું નામ લેવાય જાય તો મળે દિલને મારા રાહત

હો તારી વાતો હું એકલો એકલો કર્યા કરતો
મનમાંને મનમાં મલકાયા કરતો
તારી વાતો હું એકલો એકલો કર્યા કરતો
તારા સિવાય હું બીજા કોઈને ના માંગતો

હો તને નથી ખબર તારી કેટલી મને ચાહત
તારું નામ લેવાય જાય તો મળે દિલને મારા રાહત
હો તારું નામ લેવાય જાય તો મળે દિલને મારા રાહત

હો તારા જેવું બીજું નઈ તું એકજ જોઈએ
પ્રાર્થના કરું ભગવાનને આપણે એક થયે
હો સુખ દુઃખ ભેગા મળી આપણે સહી લઈએ
એક જનમ નહીં જન્મો જનમ ભેગા જીવીયે

હો તને રોજ રોજ જોવાની પડી મને આદત
પણ તું મને ના દેખાય એ સૌથી મોટી અફાત
તને રોજ રોજ જોવાની પડી મને આદત
પણ તું મને ના દેખાય એ સૌથી મોટી અફાત

એ તને નથી ખબર તારી કેટલી મને ચાહત
તારું નામ લેવાય જાય તો મળે દિલને મારા રાહત
હો તારું નામ લેવાય જાય તો મળે દિલને મારા રાહત

ખુસીયો માટે ચાંદ તારા તોડી લાઈએ
લેલા મજનુ કરતા પ્રેમ વધુ કરી લઈએ
હો તારા મારા પ્રેમની વાત આપણે સમજી લઈએ
ભગવાન કરે આપણે જુદા ના રે થયે

હો તમે અમારી અનમોલ અમાનત
અમને ખબર નથી આ સપનું કે કહીકત
તમે અમારી અનમોલ અમાનત
અમને ખબર નથી આ સપનું કે કહીકત

હો  તને નથી ખબર તારી કેટલી મને ચાહત
તારું નામ લેવાય જાય તો મળે દિલને મારા રાહત
તારું નામ લેવાય જાય તો મળે દિલને મારા રાહત
હો તારું નામ લેવાય જાય તો મળે દિલને મારા રાહત

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *