Sunday, 22 December, 2024

Malish Re Shamshaan Ma Lyrics in Gujarati

123 Views
Share :
Malish Re Shamshaan Ma Lyrics in Gujarati

Malish Re Shamshaan Ma Lyrics in Gujarati

123 Views

ના જાણે હું શું કરી બેઠો છું
મોત થી મહોબ્બત કરી બેઠો છું

હો થોડો કર્યો ના વિચાર
દિલ તોડી ગઈ પલવાર માં
હો થોડો કર્યો ના વિચાર
દિલ તોડી ગઈ પલવાર માં
નતો તને પ્રેમ
તો તે રાખ્યો કેમ વેમ માં

હવે કોઈ પૂછે સરનામું મારૂ હો
કોઈ પૂછે સરનામું મારૂ
તો કઈ દેજે શમશાન માં
કઈ દેજે શમશાન માં

હું મળીશ રે શમશાન માં
મળીશ રે શમશાન માં
થોડો કર્યો ના વિચાર
દિલ તોડી ગઈ પલવાર માં
નતો તને પ્રેમ
તો તે રાખ્યો કેમ વેમ માં

હો કયા જન્મો ના તમે વેર રે વાળ્યા
હસતા જીવન માં ઝેર રે ઘોળ્યા
હો આવા બેરહેમ તમને નોતા રે ધાર્યા
જીવતા જીવતે અમને રે માર્યા

આ સપનું રહ્યું અધૂરું મારૂ હો હો
સપનું રહ્યું અધૂરું મારૂ
જીવ રહી ગયો તારી યાદ માં
રહી ગયો તારી યાદ માં

હું મળીશ રે શમશાન માં
મળીશ રે શમશાન માં
હો થોડો કર્યો ના વિચાર
દિલ તોડી ગઈ પલવાર માં
નતો તને પ્રેમ
તો તે રાખ્યો કેમ વેમ માં

હો ઓરતા આ દિલ ના મારા અધૂરા રહ્યા
થયા ના એ પુરા અમે પુરા થઇ ગયા
હો મારા મારા કર્યા તોય મારા ના થયા
મને ઠુકરાવી એ બીજાના થઇ ગયા

પ્રેમ માં મટ્યું નામ મારૂ હો હો
પ્રેમ માં મટ્યું નામ મારૂ
ના રેશો ખોટા વેમ માં
ના મરશો કોઈ પ્રેમ માં
હું મળીશ રે શમશાન માં
મળીશ રે શમશાન માં
કઈ દેજો શમશાન માં
હું મળીશ રે શમશાન માં
કઈ દેજો શમશાન માં
હું મળીશ રે શમશાન માં

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *