Malvu Hoy To Aavje Veli Lyrics in Gujarati
By-Gujju17-06-2023
Malvu Hoy To Aavje Veli Lyrics in Gujarati
By Gujju17-06-2023
હે ગોમડે થી ઉપડે ગાડી
જાય છે મોટા શહેરમાં
હે ગોમડે થી ઉપડે ગાડી
જાય છે મોટા શહેરમાં
હે જાય છે મોટા શહેરમાં
ને બોની રે બાઝારમાં
હે જાય છે મોટા શહેરમાં
ને બોની રે બાઝારમાં
હે મળવું હોય તો આવજે વેલી
વાટ જોવું તારા ગોમમાં
અરે અરે રે
મળવું હોય તો આવજે વેલી
વાટ જોવું તારા ગોમમાં
હે ગોમડે થી ઉપડે ગાડી
જાય છે મોટા શહેરમાં
હે ગોમડે થી ઉપડે ગાડી
જાય છે મોટા શહેરમાં
હો ઘરે થી બોનું કાઢી
મળવા તને આવતો
બનાહના કોઠે જાનુ
વાટ તારી જોતો
હો અરે રે બાપા ને કીધા વગર
મળવા તને આવતો
રાત હોય કે દાડો
હું રે ના વિચારતો
હો ચોકણ ખોવાણાં તમે
સુરત રૂડા શહેરમાં
દિવાળી એ આવશુ પાસા
કેહતા હતા ફોનમાં
હે મને હાવ ભુલી ગયા
મોટા મોણહ થયી ને
અરે રે મને હાવ ભુલી ગયા
રૂપિયા ઝાઝા જોઈ ને
હે ગોમડે થી ઉપડે ગાડી
જાય છે મોટા શહેરમાં
હે ગોમડે થી ઉપડે ગાડી
જાય છે મોટા શહેરમાં
હો ફોન કર્યો તો તમન
ફોને ના ઉપાડ્યો
કયા કારણિયે ગોડી
જવાબ ના આલ્યો
અરે રે પ્રેમ કર્યો તો
કોઈ ગુનો નતો કર્યો
કઈ રે વાત નો
બદલો તે લીધો
હો મળી ગયો બીજો કોઈ
હફ્તે ઘેરના આયા
હનુમાને સોંગંઘ ખાધા
તમે ના નિભાયા
હે પ્રેમ ભરી વાતો આપણે
કરી તી મેળામાં
હે બોપટી ને બંગળી
લઇ આલી તી મેળામાં
હે ગોમડે થી ઉપડે ગાડી
જાય છે મોટા શહેરમાં
હે ગોમડે થી ઉપડે ગાડી
જાય છે મોટા શહેરમાં