Sunday, 22 December, 2024

Malya Pan Bewafa Lyrics in Gujarati

124 Views
Share :
Malya Pan Bewafa Lyrics in Gujarati

Malya Pan Bewafa Lyrics in Gujarati

124 Views

હો તારી યાદો મુલાકાતો મારા સપનમાં હતી
તારી યાદો મુલાકાતો મારા સપનમાં હતી
એના વિચારોમાં ખાલી મારી રાતો જતી

હો તારી યાદો મુલાકાતો મારા સપનમાં હતી
એના વિચારોમાં ખાલી મારી રાતો જતી
ફિકર કરી તમારી કદર ના કરી મારી
ફિકર કરી તમારી કદર ના કરી મારી
મારી યાદો બનીની તમે ચાલ્યા , હેંડ્યા
હે મળ્યા પણ મળ્યા તોય બેવફા
હે મારા રોમ રોમ પરાણે મળ્યા તોય બેવફા
હે મળ્યા પણ મળ્યા તોય બેવફા

હો સપને જોયા એજ ના મળ્યા
ઝેર જિંદગી મારી કરીને ગયા
હો પ્રેમમાં કેવા ખેલ એણે ખેલ્યા
દિલમાં રહી અલ્યા દર્દો મને અલ્યા

હો મરવું હતું પણ હું મરી ના શક્યો
એની રે વાતોમાં આવી રખડી રે પડ્યો
આપી એવી રે સજા ના મળે કોઈ દવા
આપી એવી રે સજા ના મળે કોઈ દવા
હવે કેવી રે લખાણી મારી પ્રેમ કહાની
એ મળ્યા પણ મળ્યા તોય બેવફા
એ મળ્યા પણ મળ્યા તોય બેવફા
એ મારા રાધે શ્યામ મળ્યા પણ મળ્યા તોય બેવફા

હો પ્રેમમાં એના અમે રે પડયા
મળવા બોલવી અલ્યા એતો ફરી ગયા
હો નોતું મેં ધાર્યું સાવ આવું કરશે
મને તરછોડ્યો મારો રોમ એને જોશે

અલ્યા પ્રેમ પ્રેમ કરતો આજે ગાંડો હું બન્યો
એવા રે સમયમાં મારો કુદરત રુઠ્યો
ફરી યાદો હવે મારે કોને રે કરવી
બનાવી દીધો છે મને દિલનો દર્દી
એ જીંદગી મળી તું ના મળી
હાચુ કહું પ્રેમમાં પડ્યા તોય આવી બેવફાના
હાચુ કહું મળ્યા પણ મળ્યા તોય મતલબી
હે મળ્યા પણ મળ્યા તોય બેવફા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *