Sunday, 22 December, 2024

Mama Na Lagan Ma Hoy Hoy Lyrics in Gujarati

195 Views
Share :
Mama Na Lagan Ma Hoy Hoy Lyrics in Gujarati

Mama Na Lagan Ma Hoy Hoy Lyrics in Gujarati

195 Views

એ મામા ના લગન મા હોય હોય હોય
એ માજા પડી જાહે હોય હોય હોય
એ મામા ના લગન મા હોય હોય હોય
એ મોટી ગાડીયો આવશે હોય હોય હોય
એ મામા ના લગન મા હોય હોય હોય
એ માજા પડી જાહે હોય હોય હોય

ભાઈ ભાઈ મામાના લગનમાં માજા પડી જાહે
વરઘોડામાં નાચવાની માજા પડી જાહે
માજા પડી જાહે અલ્યા માજા પડી જાહે
ડિસ્કો કરવામાં અલ્યા માજા પડી જાહે
એ મામા ના લગન મા હોય હોય હોય
એ રોકેટો સુટસે  હોય હોય હોય
એ મામા ના લગન મા હોય હોય હોય
એ મામા ના લગન મા હોય હોય હોય
માજા પડી જાહે હોય હોય હોય

હો દિલ્લીના કોહિનુર બેન્ડ વાજા વાગશે
કાકા બાપાને ભોણયા નાચચે
હોય હોય હોય
હોય હોય હોય
અલી મોજીલો મોમો મારો પૈંણવાને જાય છે
મનગમતી મોમીને લેવા રે જાય છે
હે ગોંદરે જઈને અલ્યા મસ્તી રે કરશું
ડીજેના તાલે અમે રમી રે લઈશું
એ મામા ના લગન મા
માજા પડી જાહે
એ મામા ના લગન મા હોય હોય હોય
એ મામા ના લગન મા હોય હોય હોય
માજા પડી જાહે હોય હોય હોય

હે ઉતરી ગઈ વેવાણની પાવર વાળી બેટરી
મોમાની જોરદાર જોઈ મેં એન્ટ્રી
હો જોરદાર લુક મામી ડોલાવે કંટ્રી
મોમાને ખરેખર લાગી છે લોટરી
હે જોનમાં જઈને હેંડો વટ પાડીશું
મળી જાય હારૂ તો આપડું ગોઠવશું
એ મામા ના લગન મા
માજા પડી જાહે
એ મામા ના લગન મા હોય હોય હોય
એ મામા ના લગન મા હોય હોય હોય
માજા પડી જાહે હોય હોય હોય
એ મામા ના લગન મા હોય હોય હોય
માજા પડી જાહે હોય હોય હોય
એ મામા ના લગન મા હોય હોય હોય
માજા પડી જાહે હોય હોય હોય

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *