Sunday, 22 December, 2024

Man Na Manel Mara Lyrics in Gujarati

126 Views
Share :
Man Na Manel Mara Lyrics in Gujarati

Man Na Manel Mara Lyrics in Gujarati

126 Views

હો મન ના માનેલ મારા નાનડીન વીરા રૂમઝુમ ઘોડલે આવજો રે હા
રૂમઝુમ ઘોડલે આવજો રે હા
મન ના માનેલ મારા નાનડીન વીરા રૂમઝુમ ઘોડલે આવજો રે હા
રૂમઝુમ ઘોડલે આવજો રે હા

હે રંગે રૂપાળી પંડે પીઠી છોળાવશું
રંગે રૂપાળી પંડે પીઠી છોળાવશું
લઈ હાલુ હેમના હારલા રે હા
લઈ હાલુ હેમના હારલા રે હા

હો મન ના માનેલ મારા નાનડીન વીરા રૂમઝુમ ઘોડલે આવજો રે હા
રૂમઝુમ ઘોડલે આવજો રે હા

હો ઓઢાડો અંગે આજે પીયુ પરદેશી શીતળ શેરની ચુંદડી રે હા
શીતળ શેરની ચુંદડી રે હા
ઓઢાડો અંગે આજે પીયુ પરદેશી શીતળ શેરની ચુંદડી રે હા
શીતળ શેરની ચુંદડી રે હા

હો ઈ રે ચુંદલડીને હિરલે મઢાવું
ઈ રે ચુંદલડીને હિરલે મઢાવું
ફરતા મેલાવું ગૌરી તારલા રે હા
ફરતા મેલાવું ગૌરી તારલા રે હા

હો મન ના માનેલ મારા નાનડીન વીરા રૂમઝુમ ઘોડલે આવજો રે હા
રૂમઝુમ ઘોડલે આવજો રે હા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *