Monday, 23 December, 2024

Man Na Manorath Lyrics in Gujarati

166 Views
Share :
Man Na Manorath Lyrics in Gujarati

Man Na Manorath Lyrics in Gujarati

166 Views

મનના મનોરથ કરો માડી પુરા
હો મનના મનોરથ કરો માડી પુરા
લાલપીળા રંગના બંધાવ્યા મેં ચંદરવા
કષ્ટ કાપોને મારા માવડી માં ભોળા

હો અંતરના ઓરતા કરો માડી પુરા
લીધેલા શુભકામ રહે ના અધુરા
કષ્ટ કાપોને મારા માવડી માં ભોળા
હો જોડી બે હાથ ઉભી હૈયામાં આશા મોટી
કરું ઉપવાસ માં નકોરડા
કષ્ટ કાપોને મારા માવડી માં ભોળા

હો મનના મનોરથ કરો માડી પુરા
લાલપીળા રંગના બંધાવ્યા મેં ચંદરવા
કષ્ટ કાપોને મારા માવડી માં ભોળા
હો કષ્ટ કાપોને મારા માવડી માં ભોળા

હા હેમ રે ભરેલા હાથે દેજો માડી આશિષ
તમારા શરણોની થાવું મારે દાસી
હો હેમ રે ભરેલા હાથે દેજો માડી આશિષ
તમારા શરણોની થાવું મારે દાસી
હો લડી લડી પાય લાગુ આશરો તારો માંગુ
પગલાં પાડો માતા તમારા
કષ્ટ કાપોને મારા માવડી માં ભોળા

હો મનના મનોરથ કરો માડી પુરા
લાલપીળા રંગના બંધાવ્યા મેં ચંદરવા
કષ્ટ કાપોને મારા માવડી માં ભોળા
હો કષ્ટ કાપોને મારા માવડી માં ભોળા

હા અમી રે ભરેલી નજરું માં રાખજો
પડતા પોકારે માડી લાજ તમે રાખજો
હો અમી રે ભરેલી નજરું માં રાખજો
પડતા પોકારે માડી લાજ તમે રાખજો

હો ભૂલ ચૂક માફ કરો સેવકના દુઃખડા હરો
બાલુડા છે રે તમારા
કષ્ટ કાપોને મારા માવડી માં ભોળા

હો મનના મનોરથ કરો માડી પુરા
લાલપીળા રંગના બંધાવ્યા મેં ચંદરવા
કષ્ટ કાપોને મારા માવડી માં ભોળા
હો કષ્ટ કાપોને મારા માવડી માં ભોળા
તમે કષ્ટ કાપોને મારા માવડી માં ભોળા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *