Sunday, 8 September, 2024

મન તોહે કેહિ બિધ કર સમજાઉં

277 Views
Share :
મન તોહે કેહિ બિધ કર સમજાઉં

મન તોહે કેહિ બિધ કર સમજાઉં

277 Views

મન તોહે કેહિ બિધ કર સમજાઉં ?

સોના હોય તો સુહાગ મંગાઉ, બંકનાલ રસ લાઉં,
ગ્યાન શબ્દ કી ફૂંક ચલાઉં, પાની કર પિઘલાઉં … મન તોહે

ઘોડા હોય તો લગામ મંગાઉં, ઉપર જીન કસાઉં,
હોય સવાર તેરે પર બૈઠું, ચાબૂક દેકે ચલાઉં … મન તોહે

હાથ હોય તો ઝંઝીર ચઢાઉં, ચારો પૈર બંધાઉં,
હોય મહાવત તેરે પર બૈઠું, અંકુશ લેકે ચલાઉં … મન તોહે

લોહા હોય તો એરણ મંગાઉં, ઉપર ધુંવન ધુંવાઉં,
ધુવન કી ઘનઘોર મચાઉં, જંતર તાર ખિંચાઉં … મન તોહે

ગ્યાની હોય તો જ્ઞાન શિખાઉં, સત્ય કી રાહ ચલાઉં,
કહેત કબીર સુનો ભાઈ સાધો, અમરાપુર પહુંચાઉં … મન તોહે

– સંત કબીર

પ્રસ્તુત પદમાં કબીર સાહેબ કહે છે કે હે મન, તને કેવી રીતે સમજાવી શકું ?
તું જો સુવર્ણ સમાન હોય તો તને સુહાગમાં મૂકી અન્ય રસ ભેળવી વાંકી નળીથી ફૂંક મારી મારીને પાણીની જેમ તને પીગળાવી શકું અને ધાર્યો આકાર પણ આપી શકું. તું જો ઘોડા જેવું હોય તો લગામ લગાવી, પીઠ પર જીન સજાવી તારા પર સવાર થઈને ચાબૂકથી વશ કરીને તને ધારેલા માર્ગે ચલાવી શકું.તું જો હાથી હોય તો તેરા પર ઝંઝીર ચઢાવી દઉં ને તારા ચારે પગોને બંધાવી દઉં ને પછી મહાવતની જેમ તારા પર બેસીને અંકુશ વડે તને ધારેલા માર્ગે દોડાવી શકું.તું જો લોઢા જેવું હોય તો ધમણ દ્વારા અગ્નિમાં તપાવી તપાવીને લાલચોળ કરી દઉં અને પછી એરણ મંગાવી તેના પર ટીપી ટીપીને યંત્રના તારની જેમ ધાર્યો આકાર પણ આપી શકું.તું જો જ્ઞાની હોય તો તને જ્ઞાન શીખવી શકું અને સત્યના માર્ગે ચલાવી શકું. કબીર કહે છે કે જ્ઞાન દ્વારા જ તને અમરાપુરમાં પહોંચાડી શકાય.

English

Man tohe kehi bidh kar samjhau

Sona hoy to suhaag mangau, bank naal ras lau
Gyan sabda ki phoonk chalau, pani kar pighlau

Ghoda hoy to lagaam lagau, upar jin kasau,
Hoy savar tere par baithu, chabuk deke chalau

Hathi hoy to zanzir gathau, charo pair bandhau
Hoy mahavat tere par baithu, ankush leke chalau

Loha hoy to eran mangau, upar dhuvan dhuvau
Dhuvan ki ghanghor machau, jantar taar khichau

Gyani hoy to gyan sikhau, satya ki raah chalau
Kahat Kabir suno bhai sadhu, Amarapur pahuchau

Hindi

मन ! तोहे केहि विध कर समझाऊं ।

सोना होय तो सुहाग मंगाऊं, बंकनाल रस लाऊं ।
ग्यान शब्द की फूंक चलाऊं, पानी कर पिघलाऊं ॥१॥

घोड़ा होय तो लगाम लगाऊं, ऊपर जीन कसाऊं ।
होय सवारे तेरे पर बैठूं, चाबुक देके चलाऊं ॥२॥

हाथी होय तो जंजीर गढ़ाऊं, चारों पैर बंधाऊं ।
होय महावत तेरे पर बैठूं, अंकुश लेके चलाऊं ॥३॥

लोहा होय तो एरण मंगाऊं, ऊपर ध्रुवन ध्रुवाऊं ।
ध्रुवन की घनघोर मचाऊं, जंतर तार खिंचाऊं ॥४॥

ग्यानी होय तो ज्ञान सिखाऊं, सत्य की राह चलाऊं ।
कहत कबीर सुनो भाई साधू, अमरापुर पहुंचाऊं ॥५॥

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *