મારા મનડાના મીત – Manada Na Meet Lyrics in Gujarati
By-Gujju18-10-2024
135 Views
મારા મનડાના મીત – Manada Na Meet Lyrics in Gujarati
By Gujju18-10-2024
135 Views
Manada Na Meet Song Overview
Detail | Information |
---|---|
Song Title | Manada Na Meet |
Singer | Santvani Trivedi |
Lyrics | Baldevsinh Chauhan |
Additional Lyrics | Santvani Trivedi |
Composer | Santvani Trivedi |
Music | Rutvij Joshi |
Label | Jhankar Music |
મારા મનડાના મીત Song Lyrics in Gujarati
તારી આંખોમાં હું ખોવાઈ
તારા પ્રેમમાં રંગાઈ
કહું તને તો શું કહું
દોર આ પ્રીતની બંધાઈ
કે મારા મનડાના મીત
કે મારા મનડાના મીત
મેં તો બાંધી છે પ્રીત
મારા મનડાના મીત
મેં તો બાંધી છે પ્રીત
પ્રીત જનમો જનમની ભુલાશે નહીં
પ્રીત જનમો જનમની ભુલાશે નહીં
તારા વગર હવે મન ના માને
તારી જ યાદોમાં આમ-તેમ ભાગે
દુનિયાથી શું મતલબ મારે
દિલ મારુ તો બસ સાથ તારો માંગે
તું જયારે ના હોઈ મારી સાથે
સદીયો જેવી એક-એક પળ લાગે
કે મારા તન-મનમાં તું
કે મારા તન-મનમાં તું
દિલની ધડકનમાં તું
મારા તન-મનમાં તું
દિલની ધડકનમાં તું
સાથ જનમો જનમોનો ભુલાશે નહીં
સાથ જનમો જનમોનો ભુલાશે નહીં
મારા મનડાના મીત
મેં તો બાંધી છે પ્રીત
મારા મનડાના મીત
મેં તો બાંધી છે પ્રીત
પ્રીત જનમો જનમની ભુલાશે નહીં
પ્રીત જનમો જનમની ભુલાશે નહીં