Monday, 23 December, 2024

Mane Bhuli Ne Tane Shu Malyu Lyrics in Gujarati

147 Views
Share :
Mane Bhuli Ne Tane Shu Malyu Lyrics in Gujarati

Mane Bhuli Ne Tane Shu Malyu Lyrics in Gujarati

147 Views

હો દિલ મારૂં પણ રડ્યું
દિલ તારૂં પણ રડ્યું
હો દિલ મારૂં પણ રડ્યું
દિલ તારૂં પણ રડ્યું
દિલ મારૂં પણ રડ્યું
દિલ તારૂં પણ રડ્યું
બોલ મને ભુલીને તને શું મળ્યું

હો દિલ મારૂં પણ રડ્યું
દિલ તારૂં પણ રડ્યું
દિલ મારૂં પણ રડ્યું
દિલ તારૂં પણ રડ્યું
બોલ મને ભુલીને તને શું મળ્યું
હો જે નતું કરવાનું તમે એજ તો કર્યું
જે નતું કરવાનું તમે એજ તો કર્યું
બોલ મને ભુલીને તને શું મળ્યું
હો બોલ મને ભુલીને તને શું મળ્યું

હો હવે પછતાઈને બોલો શું ફાયદો
નિભાવ્યો નથી તમે એક પણ વાયદો
હો જુદાઈના દર્દ આજે સહેવા પડે છે
સાનુ સાનુ આજે મારી આંખો રડે છે
હો આંશુથી દિલ તારી યાદોથી ભર્યું
આંશુથી દિલ તારી યાદોથી ભર્યું
બોલ મને છોડીને તને શું મળ્યું
હો બોલ મને છોડીને તને શું મળ્યું

હો ભુલ સમજાશે ત્યારે મોડું થઈ જશે
એકવાર તુટ્યો ફરી ભરોસો ના થશે
હો થશે અફસોસ મને છોડીને જવાનો
આવશે યાદ કરી વારો રડવાનો
હો જોયેલું એ સપનું મારૂં સાચું ના પડ્યું
જોયેલું એ સપનું મારૂં સાચું ના પડ્યું
બોલ મને ભુલીને તને શું મળ્યું
હા બોલ મને ભુલીને તને શું મળ્યું
હા બોલ મને ભુલીને તને શું મળ્યું

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *