Sunday, 22 December, 2024

Mane Duniya Ma Badnam Tame Gujarati Song Lyrics – Kajal Prajapati

132 Views
Share :
Mane Duniya Ma Badnam Tame Gujarati Song Lyrics – Kajal Prajapati

Mane Duniya Ma Badnam Tame Gujarati Song Lyrics – Kajal Prajapati

132 Views

હો નજરો મળી ને દિલ ધડકી ગયા
હો નજરો મળી ને દિલ ધડકી ગયા
નજરો મળી ને દિલ ધડકી ગયા
જાણતા નતા ને જાણીતા થયા

હો નજરો મળી ને દિલ ધડકી ગયા
જાણતા નતા ને જાણીતા થયા

હો ગમ ના આશુ દીધા આંખોમાં ભરી
પ્રેમ કરી ને તમે ગયા રે ફરી

મને દુનિયા માં બદનામ તમે રે કરી
હો મને દુનિયા બદનામ તમે રે કરી
હો નજરો મરી ને દિલ ધડકી ગયા
જાણતા નતા ને જાણીતા થયા

હો ભોરા મારા દિલ ને તમે ભોરવી રે ગયા
વાંક વિના મને વાલમ તમે શોડી કાય ગયા

હો કુના મારા કારજે જા જા જખ્મો ભરી ગયા
રડવા માટે આંખમાં હવે આસું ના રહા…

હો જીવતે જીવ હૂતો મરી રે ગયી
સાચા મારા પ્રેમ ની તમે કદર ના કરી
મને દુનિયા માં બદનામ તમે રે કરી
હો મને દુનિયા માં બદનામ તમે રે કરી
હો નજરો મળી ને દિલ ધડકી ગયા
જાણતા નતા ને જાણીતા થયા

હો કેમ તમારા દિલ થી પ્રેમ ના જરના ખૂટી ગયા
જાંજવા ના ઝેર પીને અમે જીવી રે રહા

હો કોણ જાણે મારા કર્મે કેવા લેખ રે લખાના
ઉડીગયા તમે એકલા ને અમે પીંજરે પુરાના
હો જિંદગી મારી તારા નામે રે કરી
તારી યાદો માં હું જુરી જુરી હું મરી
મને દુનિયા માં બદનામ તમે રે કરી
હો મને દુનિયા માં બદનામ તમે રે કરી
હો નજરો મળી ને દિલ ધડકી ગયા
જાણતા નતા ને જાણીતા થયા

હો ગમના આશુ ભરી દીધા આંખોમાં ભરી
પ્રેમ કરી ને તમે ગયા રે ફરી

મને દુનિયા માં બદનામ તમે રે કરી
મને દુનિયા માં બદનામ તમે રે કરી
મને દુનિયા માં બદનામ તમે રે કરી…

English version

Ho..najro madi ne dil dhadki gaya
Ho..najro madi ne dil dhadki gaya
Ho..najro madi ne dil dhadki gaya
Janta nota ne janita thaya
Ho..najro madi ne dil dhadki gaya
Janta nota ne janita thaya

Ho.gham na aasu didha aakho ma bhari
Prem kari ne tame gaya re fari
Mane duniya ma badnam tame re kari
Ho..mane duniya ma badnam tame re kari
Ho..najro madi ne dil dhadki gaya
Janta nota ne janita thaya

Ho..bhora amara dil ne tame bhorvi re gaya
Vaank vina vaalam tame mane chhodi kaa gaya
Ho..kun amara karje ja ja zakhmo bhari gaya
Radva mate aankh ma have asshu na rahya
Asshu na rahya

Ho..jivte jiv huto mari re gayi
Sacha mara prem ni tame kadar na kari
Mane duniya ma badnam tame re kari
Ho..mane duniya badnam tame re kari
Ho..najro madi ne dil dhadki gaya
Janta nata ne janita thaya

Ho..kem tamara dil thi pream na jarna khuti gya
Janjvana jar pine ame jivi re rahya
Ho..kon jaane mare karme keva lekh re lakhana
Udi gaya tame ekla ne ame pinjre purana
Pinjre purana
Ho..zindgi maari tara naame re kari
Taari yaado hu juri juri hu mari
Mane duniya ma badnam tame re kari
Ho..mane duniya ma badnam tame re kari

Ho..najro madi ne dil dhadki gaya
Janta nata ne janita thaya
Ho.gham na aasu didha aankho ma bhari
Pream kari ne tame gaya re fari

Mane duniya ma badnam tame re kari
Ho..mane duniya ma badnam tame re kari
Mane duniya ma badnam tame re kari….

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *