Thursday, 2 January, 2025

Mane Gamtu Nathi Lyrics in Gujarati – Kishan Raval

368 Views
Share :
Mane Gamtu Nathi Lyrics in Gujarati – Kishan Raval

Mane Gamtu Nathi Lyrics in Gujarati – Kishan Raval

368 Views

| મને ગમતું નથી લિરિક્સ ગુજરાતીમાં |

હો મને ગમતું નથી , મને ગમતું નથી
દિલ તારા વિના મારુ લાગતું નથી
મને ગમતું નથી , મને ગમતું નથી
દિલ તારા વિના મારુ લાગતું નથી

હો ચાંદ બનીને તને જોવા આવું
તારી ગલીયોમાં તને મળવા આવું
હો તું જો આવે તો હું આવું
તારી ગલીયોમાં તને મળવા આવું

હો અંજાન બનીને તને મળવાને આવું
અંજાન બનીને મળવાને આવું
જો તારી હા હોઈ તો લેવાને આવું

હો મને ગમતું નથી , મને ગમતું નથી
દિલ તારા વિના મારુ લાગતું નથી

હો હવા બનીને તારાથી વાતો કરું હું વાતો કરું
ખુશ્બૂ તારી મારા શ્વાસોમાં ભરું , શ્વાસોમાં ભરું
હો મનમાં એ થાય તને ક્યારે મળું
મનમાં એ થાય તને ક્યારે મળું
જોઈને તુજને બસ જોયા કરું

હો મને ગમતું નથી , મને ગમતું નથી
દિલ તારા વિના મારુ લાગતું નથી

હો તને યાદ રે દિવસમાં સો વાર કરું , સો વાર કરું
વાદળ બનીને  તારી પાછળ ફરું , પાછળ ફરું
હો વરસાદ થઈને તમને ભીંજાવું
વરસાદ થઈને તમને ભીંજાવું
તારી ગલીયોમાં પલળવાને આવું

હો મને ગમતું નથી , મને ગમતું નથી
દિલ તારા વિના મારુ લાગતું નથી . 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *