Monday, 23 December, 2024

Mane Harghadi Satave Lyrics in Gujarati

130 Views
Share :
Mane Harghadi Satave Lyrics in Gujarati

Mane Harghadi Satave Lyrics in Gujarati

130 Views

મને હરઘડી સતાવે
મને હરઘડી રડાવે
હો હરઘડી સતાવે મને હરઘડી રડાવે
વીતેલી વાતો મને યાદ દેવડાવે

આ મનને શું કેવું મારે યાર
હવે જતો રે રહીયો છે દિલદાર
હવે શું કરવા કરે પરેશાન
હવે શું કરવા કરે પરેશાન

મને હરઘડી સતાવે મને હરઘડી રડાવે
વીતેલી વાતો મને યાદ દેવડાવે

હો ઓ રે ભગવાન આતે કેવી દીધી રે સજા
જિંદગીમાં મારી હવે રહી નથી કોઈ મજા

હો તું પણ કહીને ના ગયો મારી થઇ છે રે ખતાં
મારી ખુદની હાલત જોઈ ને મને આવે લજ્જા
હવે કોણ રે સમજાવે કોઈ વાત એ ના માને
પ્રેમની કિંમતને એ થોડી પણ ના જાણે

આ મનને શું કેવું મારે યાર  
હવે જતો રે રહીયો છે દિલદાર
હવે શું કરવા કરે પરેશાન
હવે શું કરવા કરે પરેશાન

હો પ્રેમ ભરી જિંદગીને દુઃખમાં વિતાવી પડી
તારૂં કરેલું આજે મારે ભોગવવું પડે
ઓ જિંદગીમાં મળશે બધું પ્રેમ મારો નહીં રે મળે
સમય છે વીતી ગયો સમજાવે ના ફરક પડે
સમજાવે ના ફરક પડે

તું મને છોડીને બસ જો ખુશ રે રઈ પાવે

ભગવાનને કહું છુ મારી યાદ પણ ના આવે

આ મનને સમજાવો કોઈ યાર
હવે ભુલી રે ગયો છે દિલદાર
હવે ના કરો મને કોઈ પરેશાન
હવે ના કરો મને કોઈ પરેશાન
હવે ના કરો મને કોઈ પરેશાન

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *