Sunday, 22 December, 2024

Mane Kahi De Lyrics in Gujarati

297 Views
Share :
Mane Kahi De Lyrics in Gujarati

Mane Kahi De Lyrics in Gujarati

297 Views

મને કઈ દે કઈ દે ને
તારા મન માં જે વાત છે એ
મને કઈ દે કઈ દે

મને દઈ દે દઈ દે ને
તારો પેટીપેક હાથ છે તે
મને દઈ દે દઈ દે

કોઈ ને ના સમજાતી
જ્યારે એમનેમ મલકાતી

એકલોજ હરખાતો
આમતેમ પડખાઓ ફરી વીતે રાતો ઓ

પડતું કશું ના પલ્લે
કામકાજ મારુ ટલ્લે
રાજી રાજી રહેતી હું તો અમથી
અરીસા માં જોવું જ્યારે
શરમાઈ જાવું ત્યારે
જાતે જાતે જાત ને હું ગમતી

પડે તો કશું ના પલ્લે
કામકાજ મારુ ટલ્લે
રાજી રાજી રહેતી હું તો અમથી
અરીસા માં જોવું જ્યારે
જાતે જાતે જાત ને હું ગમતી
તારી જોડે ઘર કરૂ
એમ માથા ભારે વર કરૂ
પછી કોઈ થી ના ડરૂ
છોડ માં લપાઈ તારી વીતે મારી રાતો ઓ

એવું કોઈ દિ ના થયું
સાન ભાન મારુ ગયું
સપના માં ઘર ઘર રમતો
કોઈ ને ના ભાવ આપું
સૌ ની પતંગ કાપું
તો એ કેમ તારી જોડે નમતો

આવું કોઈ દિ ના થયું
સાન ભાન મારૂ ગયું
સપના માં ઘર ઘર રમતો
કોઈ ને ના ભાવ આપું
સૌ ની પતંગ કાપું
તો એ કેમ તારી જોડે નમતો
આવું કોઈ દિ ના થયું
સાન ભાન મારૂ ગયું
સપના માં ઘર ઘર રમતો
કોઈ ને ના ભાવ આપું
સૌ ની પતંગ કાપું
તો એ કેમ તારી જોડે નમતો
ક્યાં ગઈ ટણી મારી
જરા મુઠ્ઠી તાપાસ તારી
જોવું તને ધારી ધારી
એવી આપી દે ને મને લાખ એક રાતો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *