Mane Maf Kari De Lyrics in Gujarati
By-Gujju26-05-2023
Mane Maf Kari De Lyrics in Gujarati
By Gujju26-05-2023
હો સપના બાળી ને રાખ કરી દે
હો સાચા આ પ્રેમ નો ઇન્સાફ કરી દે
હો સપના બાળી ને રાખ કરી દે
સાચા આ પ્રેમ નો ઇન્સાફ કરી દે
હો તને નથી હવે ભગવાન નો ડર
જીવવાનું શીખી લેજે મારા વગર
તને નથી હવે ભગવાન નો ડર
જીવવાનું શીખી લેજે મારા વગર
હો કરી શકે તો મને માફ કરી દે
હો હવે તો તું મને માફ કરી દે
હો સપના બાળી ને રાખ કરી દે
સાચા આ પ્રેમ નો ઇન્સાફ કરી દે
હો હૂતો હતી તારા પ્રેમ ની દીવાની
તને આદત છે બઉ ભૂલવાની
બઉ કરી લીધી તે મન માની
વેળા આવી ગઈ છુટા પડવાની
હો પ્યાર ને મજાક ના સમજો યાર
તારા લીધે થયો બદનામ પ્યાર
પ્યાર ને મજાક ના સમજો યાર
તારા લીધે થયો બદનામ પ્યાર
હો જવાદે હવે મને માફ કરી દે
હો હવે તો તું મને માફ કરી દે
હો સપના બાળી ને રાખ કરી દે
સાચા આ પ્રેમ નો ઇન્સાફ કરી દે
હો દિલ ફેક આશિક તું મને ખબર છે
દિલ તોડવા માં તું વન નંબર છે
હો પથ્થર દિલ તને ક્યાં અશર છે
તારા લીધે રાખ મા રોડાયું જીવતર છે
હો તારી ભુલો ને હું ભોગવી રહી
દૂર જાવું હવે મળવા ની નહિ
તારી ભુલો ને હું ભોગવી રહી
દૂર જાવું હવે મળવાની નહિ
હો જવાદે હવે મને માફ કરી દે
હો હવે તો તું મને માફ કરી દે
હો સપના બાળી ને રાખ કરી દે
સાચા આ પ્રેમ નો ઇન્સાફ કરી દે
હો તને નથી હવે ભગવાન નો ડર
જીવવાનું શીખી લેજે મારા વગર
તને નથી હવે ભગવાન નો ડર
જીવવાનું શીખી લેજે મારા વગર
હો જવાદે હવે મને માફ કરી દે
હો હવે તો તું મને માફ કરી દે
હો હવે તો તું મને માફ કરી દે