Friday, 15 November, 2024

Mane Maf Kari De Lyrics in Gujarati

119 Views
Share :
Mane Maf Kari De Lyrics in Gujarati

Mane Maf Kari De Lyrics in Gujarati

119 Views

સપના બાળી ને રાખ કરી દે
સાચા આ પ્રેમ નો ઇન્સાફ કરી દે
સપના બાળી ને રાખ કરી દે
સાચા આ પ્રેમ નો ઇન્સાફ કરી દે
તને નથી હવે ભગવાન નો ડર
જીવવાનું શીખી લેજે મારા વગર
તને નથી હવે ભગવાન નો ડર
જીવવાનું શીખી લેજે મારા વગર
કરી શકે તો મને માફ કરી દે
હવે તો તું મને માફ કરી દે
સપના બાળી ને રાખ કરી દે
સાચા આ પ્રેમ નો ઇન્સાફ કરી દે

હૂતો હતી તારા પ્રેમ ની દીવાની
તને આદત છે બહુ ભૂલવાની
બઉ કરી લીધી તે મન માની
વેળા આવી ગઈ છુટા પડવાની
પ્યાર ને મજાક ના સમજો યાર
તારા લીધે થયો બદનામ પ્યાર
પ્યાર ને મજાક ના સમજો યાર
તારા લીધે થયો બદનામ પ્યાર
જવાદે હવે મને માફ કરી દે
હવે તો તું મને માફ કરી દે
સપના બાળી ને રાખ કરી દે
સાચા આ પ્રેમ નો ઇન્સાફ કરી દે

દિલ ફેક આશિક તું મને ખબર છે
દિલ તોડવા માં તું વન નંબર છે
પથ્થર દિલ તને ક્યાં અશર છે
તારા લીધે રાખ મા રોડાયું જીવતર છે
તારી ભૂલો ને હું ભોગવી રહી
દૂર જાવું હવે મળવા ની નહિ
તારી ભૂલો ને હું ભોગવી રહી
દૂર જાવું હવે મળવાની નહિ
જવાદે હવે મને માફ કરી દે
હવે તો તું મને માફ કરી દે
સપના બાળી ને રાખ કરી દે
સાચા આ પ્રેમ નો ઇન્સાફ કરી દે
તને નથી હવે ભગવાન નો ડર
જીવવાનું શીખી લેજે મારા વગર
તને નથી હવે ભગવાન નો ડર
જીવવાનું શીખી લેજે મારા વગર
જવાદે હવે મને માફ કરી દે
હવે તો તું મને માફ કરી દે
હવે તો તું મને માફ કરી દે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *