Mane Vaando E Vaat No Lyrics in Gujarati
By-Gujju26-05-2023
Mane Vaando E Vaat No Lyrics in Gujarati
By Gujju26-05-2023
ફોન વેટિંગ આવે છે રાતના રે
ફોન વેટિંગ આવે છે રાતના રે
મને વાંધો ઈ વાતનો
ફોન વેટિંગ આવે છે રાતના રે
મને વાંધો ઈ વાતનો
કેટલા દાડાથી હું જોયા રે જવ છું
ખબર છે બધી તોય કોઈ ના કઉ છું
તને ટાઈમ નથી મારી મુલાકાતનો રે
મને વાંધો ઈ વાતનો
ફોન વેટિંગ આવે છે રાતના રે
મને વાંધો ઈ વાતનો
મને વાંધો ઈ વાતનો
તારે જમવાનો ટાઈમ સાંજે છે સાતનો
નવ વાગેને પછી સુઈ રે જવાનો
તારે જમવાનો ટાઈમ સાંજે છે સાતનો
નવ વાગેને પછી સુઈ રે જવાનો
તું તો કેતીતી રાતે કોલ ના કરવાનો
ટાઈમ અમારે સુઈ રે જવાનો
હવે વધારે કરે છે ટાઈમ બારનો રે
મને વાંધો ઈ વાતનો
ફોન વેટિંગ આવે છે રાતના રે
મને વાંધો ઈ વાતનો
મને વાંધો ઈ વાતનો
બાર હરો છો ફરો છોને શોપિંગ કરો છો
મળવાનું કહું તો બાના કરો છો
બાર હરો છો ફરો છોને શોપિંગ કરો છો
મળવાનું કહું તો બાના કરો છો
બાર નથી નિકળવા દેતા મારા પપ્પા
મારી હામે એવા મારે છે ગપ્પા
કાલે ઇન્સ્ટાગ્રામમાં ફોટો જોઈ ફરતો રે
મને વાંધો ઈ વાતનો
ફોન વેટિંગ આવે છે રાતના રે
મને વાંધો ઈ વાતનો
મને વાંધો ઈ વાતનો
તું ભણી એ નિહાળમાં હું હતો હેડમાસ્તર
બધા ભાઇબંધમાં હતો હું તો ફાસ્ટર
તું ભણી એ નિહાળમાં હું હતો હેડમાસ્તર
બધા ભાઇબંધમાં હતો હું તો ફાસ્ટર
બનાવાની વાતો તું કરતી ના મને
આખે આખી હું તો જાણું છું તને
ફોન આવે છે કોક તારા યારનો રે
મને વાંધો ઈ વાતનો
ફોન વેટિંગ આવે છે રાતના રે
મને વાંધો ઈ વાતનો




















































