Friday, 27 December, 2024

Mangla Aarti Lyrics in Gujarati

181 Views
Share :
Mangla Aarti Lyrics in Gujarati

Mangla Aarti Lyrics in Gujarati

181 Views

આરતી શ્રીનાથજીની મંગળા કરી,
પ્રભુ મંગળા કરી
આરતી શ્રીનાથજીની મંગળા કરી..
 
શંખ વાગ્યા શ્રીનાથજી જાગ્યા -2
ઉતાવળ કરી પ્રભુ ઉતાવળ કરી
આરતી શ્રીનાથજીની મંગળા કરી…
 
નિરખતા મુખારવિંદ -2
સોચના ટળી પ્રભુ સોચના ટળી
આરતી શ્રીનાથજીની મંગળા કરી…
 
વસ્ત્ર અંગીકાર કર્યા -2
જાર જી ભરી પ્રભુ જારીજી ભરી
આરતી શ્રીનાથજીની મંગળા કરી…
 
માથે મુગટ કાને કુંડળ -2
મોરલી ધરી મુખે મિરલી ધરી
આરતી શ્રીનાથજીની મંગળા કરી…
 
ધનન ધનન ઘંટ વાગે -2
ઝાલરો ધણી પ્રભુ ઝાલરો ધણી
આરતી શ્રીનાથજીની મંગળા કરી…
 
તાલને મુદંગ વાગે -2
વેણું વાંસળી વાગી વેણું વાંસળી
આરતી શ્રીનાથજીની મંગળા કરી…
 
દાસ જાણીને દર્શન દેજો -2
દયા તો કરી પ્રભુ કૃપા તો કરી
આરતી શ્રીનાથજીની મંગળા કરી…
 
પ્રભુ મને અભય પદ આપો -2
તમારી કરી પ્રભુ પોતાની કરી
આરતી શ્રીનાથજીની મંગળા કરી…
 
નમી નમીને પાયે લાગુ -2
અંતરમા ધરી પ્રભુ અંતરમા ધરી
આરતી શ્રીનાથજીની મંગળા કરી…

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *