Mani Lidhu Me Etlu Ke Tu Maro Nathi Lyrics in Gujarati
By-Gujju08-06-2023

Mani Lidhu Me Etlu Ke Tu Maro Nathi Lyrics in Gujarati
By Gujju08-06-2023
મારી જીવન નૈયાને કિનારો નથી
મારી જીવન નૈયાને કિનારો નથી
મારા પ્રેમ નો તું સાચો સહારો નથી
માની લીધું મેં એટલું કે તું મારો નથી
કે તું મારો નથી
હો..અંતર ના ભાવ લયી ચાહત ની પ્યાસ લયી
તારા ભરોસે છોડી મારી આ ઝીંદગી
હવે જીવવા નો કોઈ મારે આરો નથી
મારા પ્રેમ નો તું સાચો સહારો નથી
માની લીધું મેં એટલું કે તું મારો નથી
હો..માની લીધું મેં એટલું કે તું મારો નથી
તારી સાથે જે સપના જોયા
યાદ કરિ અમે ખૂબ રોયા
તારી સાથે જે સપના જોયા
યાદ કરિ અમે ખૂબ રોયા
પ્રેમ હોય સાચો તો આવું ના થાય
હસાવનાર ના રોવડાવી જાય
હો..મારી પાપણ નો તું પલકારો નથી
હો..મારી પાપણ નો તું પલકારો નથી
મારા પ્રેમ નો તું સાચો સહારો નથી
માની લીધું મેં એટલું કે તું મારો નથી
જાણી લીધું મેં એટલું કે તું મારો નથી
હો હૈયાનું હેત તારું જખી રહ્યા
તોય ના પ્રેમ મારો સમજી શક્યા
હો હૈયાનું હેત તારું જખી રહ્યા
તોય ના પ્રેમ મારો સમજી શક્યા
કેટલા જુલમ ને સિતમ ને સહી
ફરિયાદ કોઈને કદીના કરિ
મારી ધડકન નો તું ધબકારો નથી
મારી ધડકન નો તું ધબકારો નથી
મારા પ્રેમ નો તું સાચો સહારો નથી
માની લીધું મેં એટલું કે તું મારો નથી
કે તું મારો નથી
હો..અંતર ના ભાવ લયી ચાહત ની પ્યાસ લયી
તારા ભરોસે છોડી મારી આ ઝીંદગી
મારી જીવન નૈયાને કિનારો નથી
મારા પ્રેમ નો તું સાચો સહારો નથી
માની લીધું મેં એટલું કે તું મારો નથી
હો..માની લીધું મેં એટલું કે તું મારો નથી
કે તું મારો નથી
કે તું મારો નથી