Maniyaro Lyrics in Gujarati
By-Gujju31-05-2023
868 Views

Maniyaro Lyrics in Gujarati
By Gujju31-05-2023
868 Views
એ હે મણિયારો આયો ઘરનાં
મણિયારો આયો ઘરનાં એ ઓગણે ને કોઈ
આયો રે અહાઢી વાળો મેઘ
હુવે હુવે આયો અહાઢી વાળો મેઘ
અલ્યા હું તો તને વારી જવું રે મણિયારા
અલ્યા હું તો તને વારી જવું રે મણિયારા
એ હે ઊંચે ચઢુ ને નેચી
ઊંચે ચઢુ ને નેચી એ ઉતરૂ ને
કોઈ જોવું રે મણિયારા તારી વાટ
હુવે હુવે જોવું મણિયારા તારી વાટ
અલ્યા હું તો તને વારી જવું રે મણિયારા
અલ્યા મણિયારા હું તો તને વારી જવું રે મણિયારા
એ હે તમારા વિના મને
તમારા વિના મને ઘડી ન હાલે
મારો જીવલડો અવળો હવળો થાય
હુવે હુવે જીવલડો અવળો હવળો થાય
અલ્યા હું તો તને વારી જવું રે મણિયારા
અલ્યા હું તો તને વારી જવું રે મણિયારા