Mannat Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Mannat Lyrics in Gujarati
By Gujju26-05-2023
હો તને હાથની હથેળીમાં રાખતા હતા
હો તને હાથની હથેળીમાં રાખતા હતા
ભગવાનથી પણ તારા માટે લડતા હતા
હો તને હાથની હથેળીમાં રાખતા હતા
ભગવાનથી પણ તારા માટે લડતા હતા
હો કેટલી મન્નતો મેં રાખી
કોઈ ચોખટ ના રાખી બાકી ઓ યાર મારા
તોયે મારા ના થયા તે ના થયા
ઓ યાર મારા તોયે મારા ના થયા તે ના થયા
હો તને હાથની હથેળીમાં રાખતા હતા
ભગવાનથી પણ તારા માટે લડતા હતા
.com
હો કરેલા ઉજાગરા મારા કામ રે ના આયા
બદલાતી દુનિયામાં તમે બદલાણા
હો સપના રે સળગતા ને અમે રે તડપતા
મળવા માંગુ તોય તમે નથી મળતા
હો મોટી આશાઓ તુજથી રાખી
દિલના દરવાજા કેમ દીધા વાખી હો યાર મારા
હો તોયે મારા ના થયા તે ના જ થયા
ઓ જીવ મારા તોયે મારા ના થયા તે ના થયા
હો તને હાથ ની હથેળીમાં રાખતા હતા
ભગવાનથી પણ તારા માટે લડતા હતા
હો લાખો છે સવાલ ને જવાબ નથી મળતા
કયો ને મારી પાસે ક્યારે આવશો રે વળતા
હો દિલમાં રે વસેલા દિલને આજ કેમ નડતા
પ્રેમની રાહોમાં કેમ કાંટાઓ રે મળતા
હો તારી વાતમાં હતી હું રાજી
મેં તો દુનિયાથી લગાવી મેં બાજી ઓ યાર મારા
હો તોયે મારા ના થયા તે ના થયા
ઓ ગોડા મારા તોયે મારા ના થયા તે ના થયા
હો તને હાથની હથેળી માં રાખતા હતા
ભગવાનથી પણ તારા માટે લડતા હતા
હો કેટલી મન્નતો મેં રાખી
કોઈ ચોખટ ના રાખી બાકી ઓ યાર મારા
તોયે મારા ના થયા તે ના થયા ઓ યાર મારા
તોયે મારા ના થયા તે ના થયા ઓ યાર મારા
તોયે મારા ના થયા તે ના થયા ઓ બીટ્ટુ મારા
તોયે મારા ના થયા ના થયા