Monday, 8 December, 2025

Mara Dilma Dhadke Tu Lyrics in Gujarati

136 Views
Share :
Mara Dilma Dhadke Tu Lyrics in Gujarati

Mara Dilma Dhadke Tu Lyrics in Gujarati

136 Views

ધડકે ધડકે હે મારા દિલ માં ધડકે
ધડકે ધડકે હા મારા દિલ માં ધડકે
મારા રે દિલ માં ધડકે તું
માર રે માં ધડકે તું હાચુ કવછું હાચુ
અલ્યા પ્રેમ તને હું એવો કરું પાકું ડિયર પાકું
મારા રે દિલ માં ધડકે તું હાચુ કવછુ હાચુ
પ્રેમ તને હું એવો કરું પાકું ડિયર પાકું
મારુ આ મન ત્યારે મોહી જાય
મારુ આ મન ત્યારે મોહી જાય
જ્યારે હું તુજને તાકું તાકું તાકું
મારા રે દિલ માં ધબકે તું હાચુ કવછુ હાચુ
પ્રેમ તને હું એવો કરું પાકું ડિયર પાકું
અરે હાચુ કવછુ હાચુ

તારા રે પ્રેમ દિલ એવી પડી
એવી પડી કે હું ઘેલી થઇ
તારા સિવાય મને ફાવતું નથી
મારુ આ મન ચોય લાગતું નથી
મારા રે દિલ માં ફિટ થઇ જ્યું
મારા રે દિલ માં હિટ થઇ જ્યું
એકજ નોમ રે તારું તારું તારું
મારા રે દિલ માં ધડકે તું હાચુ કવછુ હાચુ
પ્રેમ તને હું એવો કરું પાકું ડિયર પાકું
અરે હાચુ કવછુ હાચુ

દુનિયા થી મારે જો લડવું પડે
લડી હું લવ ભલે મરવુ પડે
તારા કારણિયે તો હું જીવું છું
તું છે તો હું છું એ હાચુ કહું
આખી આ દુનિયા ને છોડી હું દવ
આખી આ દુનિયા ને છોડી હું દવ
જાનુ હું તારા હાટુ હાટુ હાટુ
મારા રે દિલ માં ધડકે તું હાચુ કવછુ હાચુ
પ્રેમ તને હું એવો કરું પાકું ડિયર પાકું
અરે હાચુ કવછુ હાચુ
અરે પાકું ડિયર પાકું
હાચુ કવછુ હાચુ
ડિયર પાકું કવછુ પાકું

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *