Sunday, 22 December, 2024

Mara Gadana Hum Khaine Tu Keje Lyrics in Gujarati

126 Views
Share :
Mara Gadana Hum Khaine Tu Keje Lyrics in Gujarati

Mara Gadana Hum Khaine Tu Keje Lyrics in Gujarati

126 Views

હો મારા ગળાના હમ ખઈને જાનુ કેજે
હો મારા ગાળાના હમ ખઈને જાનુ કેજે
દગો નહિ કરે મને વચન હાચુ દેજે
પ્રેમની રમત ના રમજે હો
જાનુ ઉપરવાળાથી તું ડરજે
હો જાનુ કુદરતનો થોડો ડર રાખજે

હો મારા ગળાના હમ ખઈને જાનુ કેજે
દગો નહિ કરે મને વચન હાચુ દેજે
પ્રેમની રમત ના રમજે હો
જાનુ ઉપરવાળાથી તું ડરજે
જાનુ કુદરતનો થોડો ડર રાખજે

હો કેમ કરી જાશે મારો તારા વિના જનમારો
તુજ મારી જિંદગીને તુજ મારો સહારો
હો કેમ કરી જાશે મારો તારા વિના જનમારો
તુજ મારી જિંદગીને તુજ મારો સહારો
હો જીવતે જીવત ના મારજે હો
જાનુ ઉપરવાળાથી તું ડરજે
હો જાનુ કુદરતનો થોડો ડર રાખજે

હો તારી હગઈના જાનુ મળ્યાં મને હમાચાર
હળગી ગયો મારો સપનાનો સંસાર
હો તારી હગઈના જાનુ મળ્યાં મને હમાચાર
હળગી ગયો મારો સપનાનો સંસાર
હો મને મોત વગર ના મારજે હો
જાનુ ઉપરવાળાથી તું ડરજે
હો જાનુ કુદરતનો થોડો ડર રાખજે

હો મારા ગળાના હમ ખઈને જાનુ કેજે
દગો નહિ કરે મને વચન હાચુ દેજે
પ્રેમની રમત ના રમજે હો
જાનુ ઉપરવાળાથી તું ડરજે
હો જાનુ ઉપરવાળાથી તું ડરજે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *