Mara Hathma Taru Naam Lyrics in Gujarati
By-Gujju17-06-2023

Mara Hathma Taru Naam Lyrics in Gujarati
By Gujju17-06-2023
હો મારા હાથમા લખેલું તારૂં નામ
મારા હાથમા લખેલું તારૂં નામ
જાણે રાધાએ લખ્યું હોઈ શ્યામ
હો મારા હાથમા લખેલું તારૂં નામ
જાણે રાધાએ લખ્યું હોઈ શ્યામ
હો શરતો પ્રેમની રાખતા હતા
એકબીજા વગર જીવતા નતા
શરતો પ્રેમની રાખતા હતા
એકબીજા વગર જીવતા નતા
કેમ ભુલી ગયા તમે મારૂં નામ
કેમ ભુલી ગયા તમે મારૂં નામ
યાદ આવતું નથી કેમ મારૂં ગામ
હો મારા હાથમા લખેલું તારૂં નામ
જાણે રાધાએ લખ્યું હોઈ શ્યામ
જાણે રાધાએ લખ્યું હોઈ શ્યામ
હો એકબીજને જોઈ જીવતા હતા
ઘડી પણ મારા વગર રહેતા નતા
હો મારી કોઈ વાત તમે ટાળતા નતા
હર એક વાતે જીવ બાળતા હતા
હો ઘર ભુલ્યા કે તમે મારગ ભુલ્યા
તમે મારા પ્રેમને સિદ રે ભુલ્યા
ઘર ભુલ્યા કે તમે મારગ ભુલ્યા
તમે મારા પ્રેમને સિદ રે ભુલ્યા
એ તારૂં ભલું કરે મારો ભગવાન
તારૂં ભલું કરે મારો ભગવાન
તારા માટે જીવ બળે મારી જાન
હો મારા હાથમા લખેલું તારૂં નામ
જાણે રાધાએ લખ્યું હોઈ શ્યામ
જાણે રાધાએ લખ્યું હોઈ શ્યામ
હો મારા વગર તમે ખાવા ના ખાતા
સૌવથી પહેલા તમે યાદ મને કરતા
હો ક્યાં ગયા દિવસો ક્યાં ગઈ રાતો
રોજ તમે મારી જોડે કરતા લ્યા વાતો
હો સુખથી તારા વગર જીવતો નથી
તને યાદ કર્યા વિના રહેતો નથી
સુખથી તારા વગર જીવતો નથી
તને યાદ કર્યા વિના રહેતો નથી
મારી આંખે આજ આશુંનો વરસાદ
મારી આંખે આજ આશુંનો વરસાદ
દિલ ઘડી ઘડી કરે તને યાદ
હે આવીજાને તરસાવ ના યાર
આવીજાને તરસાવ ના યાર
કેમ ભુલી ગઈ તું મારો પ્યાર
કેમ ભુલી ગઈ તું મારો પ્યાર