Sunday, 22 December, 2024

Mara Jivathi Tu Pareshan Raheti Lyrics in Gujarati

132 Views
Share :
Mara Jivathi Tu Pareshan Raheti Lyrics in Gujarati

Mara Jivathi Tu Pareshan Raheti Lyrics in Gujarati

132 Views

હો મારા જીવાથી તું પરેશાન રહેતી
હો …મારા જીવાથી તું પરેશાન રહેતી
આખી જિંદગીમાં મારી તે કદર ના કરી
મને મર્યા પશી જાનુ કેમ રડતી
હો મારી કિશ્મત માં તું લખાણી નતી
મારા મોત પશી પણ ભુલાતી નતી
મને મર્યા પશી જાનુ કેમ રડતી
હો કિશ્મત જોડે જાનુ નારે જગડજે
તારૂં  કરેલું તારા પગમાં પડ્યું છે
મારા જીવાથી તું પરેશાન રહેતી
આખી જિંદગીમાં મારી તે કદરના કરી
મને મર્યા પશી જાનુ કેમ રડતી
હો મને મર્યા પશી જાનુ કેમ રડતી

હો પ્યાર તને કરતો દિલ અને જાન થી
તારી નજર મને જોઈને જલતી
હો મનમાં દીકુ એક તારી હતી મૂર્તિ
વાત થોડી કરૂં તોયે તરત જગડતી
હો પાછોના આવાદેતી બહુ રે તડપાવતી
લોકોની સામે મારી બુરાયું કરતી
મારા જીવાથી તું પરેશાન રહેતી
આખી જિંદગીમાં મારી તે કદરના કરી
મને મર્યા પશી જાનુ કેમ રડતી
હો મને મર્યા પશી જાનુ કેમ રડતી

હો જિંદગી ભર તને યાદ મારી આવશે
વિયોગની વેદના તને રાતે રોવડાવશે
હો …ચાલ્યા ગયા એ પાછા નહિ આવશે
તારૂં તરસ મારે કામ નહિ આવશે
હો સદા ખુશ રેજો એવી દુઆ ઓ છે મારી
તારી જિંદગીમાં નડતર નહિ થાય અમારી
હો મારા જીવાથી તું પરેશાન રહેતી
આખી જિંદગીમાં મારી તે કદરના કરી
મને મર્યા પશી જાનુ કેમ રડતી
મારા જીવાથી તું પરેશાન રહેતી
આખી જિંદગીમાં મારી તે કદરના કરી
મને મર્યા પશી જાનુ કેમ રડતી
મને મર્યા પશી જાનુ કેમ રડતી
મને મર્યા પશી જાનુ કેમ રડતી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *