Mara Namnu Nai Nakhaje Lyrics in Gujarati
By-Gujju08-06-2023
Mara Namnu Nai Nakhaje Lyrics in Gujarati
By Gujju08-06-2023
હો થોડી હશે મજબૂરી
થોડી હશે તારી મરજી
હો…એટલે તું મારો પ્યાર ભૂલી
પારકે તું પરણી
હો…થોડી હશે મજબૂરી
થોડી હશે તારી મરજી
એટલે મારો પ્યાર ભૂલી
પારકે તું પરણી
તારી મરજી થી હવે જીવી લેજે
દિલ ના અરમાન પુરા કરી લેજે
પછી મારા નામ નું તું નઈ નાખજે
પછી મારા નામ નું નઈ નાખજે
હો થોડી હશે મજબૂરી
થોડી હશે તારી મરજી
એટલે મારો પ્યાર ભૂલી
પારકે તું પરણી
હો હવે પછી કોઈ દાડો તને ના મળીશુ
તારા ઘર ના ઉંમરે પગ ના મુકીશુ
હો હવે પછી કોઈ દાડો તને ના મળીશુ
તારા ઘર ના ઉંમરે પગ ના મુકીશુ
ખોળિયું દગો દેશે એદી દુનિયા છોડી દઇશુ
તારી જિંદગી થી અમે દૂર જતા રહીશુ
હો..હો મારુ થવું હોય એ થાય તું ખુશ રહેજે
આટલી મારી વાત તું યાદ રાખજે
પછી મારા નામ નું તું નઈ નાખજે
પછી મારા નામ નું નઈ નાખજે
હો તારા લીધે આંખે મારે થયું અંધારું
બની ગયું કફન આજ પાનેતર તારું
હો તારા લીધે આંખે મારે થયું અંધારું
બની ગયું કફન આજ પાનેતર તારું
અંધારું મોત મારી જિંદગી માં આયુ
મુખ જોઈ લે તારા મરેલા આશિક નું
હો…હો એક નજર મારી હામું જોઈ લેજે
હાચુ ખોટું એક વાર રોઈ લેજે
પછી મારા નામ નું તું નઈ નાખજે
પછી મારા નામ નું નઈ નાખજે
પછી મારા નામ નું નઈ નાખજે
ફરી એક નજર મારી હામું જોઈ લેજે
હાચુ ખોટું એકવાર રોઈ લેજે
પછી મારા નામ નું તું નઈ નાખજે
પછી મારા નામ નું તું નઈ નાખજે
પછી મારા નામ નું નઈ નાખજે