Monday, 23 December, 2024

Mara Premno Kasur Hato Shu Lyrics in Gujarati

118 Views
Share :
Mara Premno Kasur Hato Shu Lyrics in Gujarati

Mara Premno Kasur Hato Shu Lyrics in Gujarati

118 Views

મજબુર હતી હું અને દૂર થયો તું
હો મજબુર હતી હું અને દૂર થયો તું
બોલ મારા પ્રેમનો કસુર હતો શું

મજબુર હતી હું અને દૂર થયો તું
બોલ મારા પ્રેમનો કસુર હતો શું
હો મારો શું વાંક છે ગુનો તો કઈ દે
મારો શું વાંક છે ગુનો તો કઈ દે
પછી તું ભલે મારો સાથ છોડી દે

મજબુર હતી હું અને દૂર થયો તું
બોલ મારા પ્રેમનો કસુર હતો શું
હો બોલ મારા પ્રેમનો કસુર હતો શું

હો મતલબી દુનિયા છે જાણ્યું નતું
દુવાઓ કરશે એ વિચાયું નતું
હો ખબર ના પડી કેમ બદલાણો તું
મારી જોડે ખોવા માટે હતું બોલ શું
હો દગો હોઈ દિલમાં તો પ્રેમ ના કરાય
દગો હોઈ દિલમાં તો પ્રેમ ના કરાય
કોઈનો વિશ્વાસ ક્યારે ના તોડાય

મજબુર હતી હું અને દૂર થયો તું
બોલ મારા પ્રેમનો કસુર હતો શું
હો બોલ મારા પ્રેમનો કસુર હતો શું

હો આંખો ઉભરાણીને દલડું દુભાણુ
તને મારૂં દર્દ આજ કેમ ના હમજાણું
હો તારા માટે મરૂ છુ પ્યાર તને કરૂ છુ
તને યાદ કરીને રોઝ રોઝ મરૂ છુ
હો મારે તને કહેવાની કોઈ બારી ના રહી
મારે તને કહેવાની બારી ના રહી

થયો અફસોસ ભુલ મારી ના રહી

મજબુર હતી હું અને દૂર થયો તું
બોલ મારા પ્રેમનો કસુર હતો શું
હો બોલ મારા પ્રેમનો કસુર હતો શું

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *