Mara Rama Dhani Re Lyrics in Gujarati
By-Gujju25-04-2023

Mara Rama Dhani Re Lyrics in Gujarati
By Gujju25-04-2023
હે મારા રામાધણી લીલા નેજા ધારી રે તારો મહિમા ઘણો વારે આવો
મારી નૈયા ને પાર ઉતારો
હે મારા રામાધણી લીલા નેજા ધારી રે તારો મહિમા ઘણો વારે આવો
મારી નૈયા ને પાર ઉતારો
એ પેલો રે પરચો પીર પરણિયામાં પુર્યો
એ પેલો રે પરચો પીર પરણિયામાં પુર્યો
એવા કંકુના પગલે પધાર્યા ઘણી રે તારો મહિમા ઘણો વારે આવો
મારી નૈયા ને પાર ઉતારો
હે મારા રામાધણી લીલા નેજા ધારી રે તારો મહિમા ઘણો વારે આવો
મારી નૈયા ને પાર ઉતારો
હો બીજો રે પરચો પીર દુધનો રે પુર્યો
હો બીજો રે પરચો પીર દુધનો રે પુર્યો
એવી ઉકળતી દેગ ઉતારી ધણી રે તારો મહિમા ઘણો વારે આવો
મારી નૈયા ને પાર ઉતારો
હે મારા રામાધણી લીલા નેજા ધારી રે તારો મહિમા ઘણો વારે આવો
મારી નૈયા ને પાર ઉતારો
હે તીજો રે પરચો પીર વણઝારાને દીધો
હે તીજો રે પરચો પીર વણઝારાને દીધો
એવી મીઠાની મિસરી કીધી ધણી રે તારો મહિમા ઘણો વારે આવો
મારી નૈયા ને પાર ઉતારો
હે મારા રામાધણી લીલા નેજા ધારી રે તારો મહિમા ઘણો વારે આવો
મારી નૈયા ને પાર ઉતારો
હે ચોથો રે પરચો પીર સગુણને દીધો
હે ચોથો રે પરચો પીર સગુણને દીધો
એવા મરેલા બાળને જીવાડ્યા એ ધણી તારો મહિમા ઘણો વારે આવો
મારી નૈયા ને પાર ઉતારો
હે મારા રામાધણી લીલા નેજા ધારી રે તારો મહિમા ઘણો વારે આવો
મારી નૈયા ને પાર ઉતારો
હો હરિના ચરણે ભાઠી હરજી રે બોલ્યા
હો હરિના ચરણે ભાઠી હરજી રે બોલ્યા
એવો ઘણી ધર્યો નેજા ધારી ધણી રે તારો મહિમા ઘણો વારે આવો
મારી નૈયા ને પાર ઉતારો
હે મારા રામાધણી લીલા નેજા ધારી રે તારો મહિમા ઘણો વારે આવો
મારી નૈયા ને પાર ઉતારો
મારી નૈયા ને પાર ઉતારો
હે મારી નૈયા ને પાર ઉતારો