Mara Taranhar Lyrics in Gujarati
By-Gujju08-06-2023
244 Views

Mara Taranhar Lyrics in Gujarati
By Gujju08-06-2023
244 Views
ઓ..આ..આ..આ
આ..આ..આ
તુજ વિણ મારુ કોઈ ન બીજું
મારા તારણહાર
મારા તારણહાર
હો જેમ સુદામા સાથે કીધો,
એવો ચાહું સાથ
મારા તારણહાર
મારા તારણહાર
વેદ ધરમ હું કાંઈ ના જાણું
જાણું તારૂં નામ
જાણું તારૂં નામ
હું કાચી માટીની કાયા
તું મારો ઘડનાર
તું મારો ઘડનાર
જેમ સુદામા સાથે કીધો,
એવો ચાહું સાથ
મારા તારણહાર
મારા તારણહાર
તું વિણ મુજ ને કોણ તારશે
તું છે મારી આશ
તું છે મારી આશ
તું એકજ સંસાર છે મારો
તું એકજ આધાર
ઉતારો ભવપાર
જેમ સુદામા સાથે કીધો,
એવો ચાહું સાથ
મારા તારણહાર
મારા તારણહાર
અન્નને તારી વિણ પણ ચાલે
ચાલે ન તુજ વિણ નાથ
ચાલે ન તુજ વિણ નાથ
સોહમ શ્વાસે નામ છે તારૂં
પંચતત્વ તું પ્રાણ
પંચતત્વ તું પ્રાણ
જેમ સુદામા સાથે કીધો,
એવો ચાહું સાથ
મારા તારણહાર
મારા તારણહાર
મારા તારણહાર