Mara Vagar Mari Mata Nai Vade Lyrics in Gujarati
By-Gujju08-06-2023
162 Views
Mara Vagar Mari Mata Nai Vade Lyrics in Gujarati
By Gujju08-06-2023
162 Views
એ ડેકલા વગાડે કોઈ મેડ ના પડે
ડેકલા વગાડે કોઈ મેડ ના પડે
પાવડીયા ના ડેકલા પાછા પડે
મારા વગર મારી માતા નઈ વળે
ડેકલા વગાડે કોઈ મેડ ના પડે
પાવડીયા ના ડેકલા પાછા રે પડે
મારા વગર મારી માતા નઈ વળે
એ ગોમ જોવા ચઢશે ધોળા દાડે
જોર નહિ હોય એ દાડે હાથના કોડે
ગોમ જોવા ચઢશે ધોળા દાડે
જોર નહિ હોય એ દાડે હાથના કોડે
ધુણસે તારી બાયડી છુટા વાળે
વિફરેલી હશે મારી માતા એ દાડે
મારા વગર નઈ વળે માતા એ દાડે
એ ડેકલા વગાડે કોઈ મેડ ના પડે
પાવડીયા ના ડેકલા પાછા રે પડે
મારા વગર મારી માતા નઈ વળે
મારા વગર મારી માતા નઈ વળે
એ જાડાના જોરે મારી આબરૂ પડાવી
એ દાડે આબરૂ મેં માતાને ભડાવી
મારી માતાની તને ક્યાં રે ખબર છે
આગ નો ભડકો ન મેણું ના ખમનાર છે
એ વણવખો આવશે તારા ઘેર
માતા વરતાવશે કાળો કેર