Mara Vala Lyrics in Gujarati
By-Gujju17-06-2023

Mara Vala Lyrics in Gujarati
By Gujju17-06-2023
હે મારા વાલા
હે મારા વાલા કુવા ને કોઠે કેવડો
હે મારા વાલા કુવા ને કોઠે કેવડો
હે મારા વાલા કેવડો લડી લડી જાય મારા વાલા
ગોવાડીયે રઢ મોડિયો
હે ગોવાડીયે રઢ મોડિયો
હે મારા વાલા
હે મારા વાલા સસરો તે મારો સમદરિયો
હે મારા વાલા સસરો તે મારો સમદરિયો
હે મારા વાલા સાસુડી સમદર લેર મારા વાલા
ગોવાડીયે રઢ મોડિયા
હે ગોવાડીયે રઢ મોડિયા
હે મારા વાલા
હે મારા વાલા જેઠ તે મારો જોગલો
હે મારા વાલા જેઠ તે મારો જોગલો
મારા વાલા જેઠાણી જોગીયોન જાય મારા વાલા
ગોવાડીયે રઢ મોડિયો
હે મારા વાલા ગોવાડીયે રઢ મોડિયો
ગોવાડીયે રઢ મોડિયો
હે મારા વાલા
હે મારા વાલા દિયર તે મારો દીવડો
હે મારા વાલા દિયર તે મારો દીવડો
હે મારા વાલા દેરોણી આપડી જોડ મારા વાલા
ગોવાડીયે રઢ મોડિયા
હે ગોવાડીયે રઢ મોડિયા
હે મારા વાલા
હે મારા વાલા નણદલ તે વન ની ચકલી
હે મારા વાલા નણદલ તે વન ની ચકલી
હે મારા વાલા ઉડી ઉડી પર ઘેર જાય મારા વાલા
ગોવાડીયે રઢ મોડિયા
હે ગોવાડીયે રઢ મોડિયા
હે મારા વાલા
હે મારા વાલા નણદોઈ વન નો વોંદરો
હે મારા વાલા નણદોઈ વન નો વોંદરો
હે મારા વાલા કાચા પાકા ફળ વેણી ખાય મારા વાલા
ગોવાડીયે રઢ મોડિયા
હે ગોવાડીયે રઢ મોડિયો
હે ગોવાડીયે રઢ મોડિયો