Friday, 20 September, 2024

Mara Yaar Chhe Jigar Jaan Lyrics in Gujarati

142 Views
Share :
Mara Yaar Chhe Jigar Jaan Lyrics in Gujarati

Mara Yaar Chhe Jigar Jaan Lyrics in Gujarati

142 Views

હે દરિયા જેવું દિલ છે
હો દરિયા જેવું દિલ છે ને એથી મોટું મન રે
મારા યાર છે જીગરજાન રે
મારા યાર છે જીગરજાન

એ જીવથી એ વધારે એતો રાખતા મારૂં દ્યોન રે
મારા યાર છે જીગરજાન રે
મારા યાર છે જીગરજાન

હે યાર છે જીગરજાન રે મારા દોસ્ત મારી જાન
યાર છે જીગરજાન રે મારા દોસ્ત મારી જાન
એ દરિયા જેવું
દરિયા જેવું
દરિયા જેવું
હે દરિયા જેવું દિલ છે ને એથી મોટું મન રે
મારા યાર છે જીગરજાન રે
મારા દોસ્ત જીગરજાન
મારા માટે યાર છે જીગરજાન રે
મારા દોસ્ત જીગરજાન

હો યારી માનને યાર મારી જિંદગી
યારો માટે તો કરૂ સદા હું તો બંદગી
હો મોજ મસ્તીને જલસાથી જીવતા
એક અવાજે મારા યાર દોડી આવતા

હે મારા યાર છે મારી સાન રે
એતો મારૂં છે ગુમાન
યાર છે મારી સાન રે
એતો મારૂં રે ગુમાન
એ દરિયા જેવું
દરિયા જેવું
દરિયા જેવું
હે દરિયા જેવું દિલ છે ને એથી મોટું મન રે
મારા યાર છે જીગરજાન રે
મારા યાર છે જીગરજાન
હે મારા યાર છે જીગરજાન રે
મારા દોસ્ત જીગરજાન

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *